ગાંધીનગરમાં જુના સચિવાલયમાં આગ લાગતાં ફર્નિચર અને દસ્તાવેજો બળીને ખાક

ગાંધીનગરમાં જુના સચિવાલયમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટનાથી અફડાતફડી મચી ગઇ છે. ગાંધીનગરના જુના સચિવાલયમાં આગની ઘટના ઘટતા જ તાબડતોડ આગને કાબુમાં લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, માહિતી … Read More

ખરીફ ઋતુ માટે ગુણવત્તાયુક્ત બીયારણ ખેડૂતોને સમયસર મળી રહે તે માટે કૃષિ મંત્રી પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે બીજ નિગમના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના ખેડૂતોને ખરીફ-૨૦૨૩ ઋતુ માટે ગુણવત્તા યુક્ત બીયારણોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તેમજ બીયારણ સમયસર મળી રહે તે માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું … Read More

૨જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપ ની બેઠક ગાંધીનગર, ગુજરાતમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ

ETWG મીટિંગમાં ય્૨૦ સભ્ય દેશોના ૧૦૦ થી વધુ પ્રતિનિધિઓ, ૧૦ વિશેષ આમંત્રિત દેશો અને ૧૪ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની ભાગીદારી જોવા મળે છે; પ્રતિનિધિઓ ગિફ્ટ સિટી, દાંડી કુટીર અને મોઢેરાની મુલાકાત લીધી … Read More

G૨૦ના પ્રતિનિધિઓએ ગાંધીનગર ખાતે બીજી ECSWG મીટના પ્રથમ દિવસે એકીકૃત જળ સંસાધન વ્યવસ્થાપનની ચર્ચા કરી

  ભારતના પરંપરાગત અને આધુનિક જળ વ્યવસ્થાપનનું કૌશલ્ય પ્રતિનિધિઓને બતાવવામાં આવ્યું. પર્યાવરણ અને આબોહવા સ્થિરતા કાર્યકારી જૂથની ૨જી મીટિંગ જળ સંસાધન વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરીને શરૂ થઈ. મહાત્મા મંદિર, … Read More

ગાંધીનગરમાં ઉનાળાના પ્રારંભે અપૂરતા પ્રવાહથી પાણી આવતા પાણીની સમસ્યાઓ વધી

ગાંધીનગરમાં ઉનાળાની શરૂઆતમાં અપૂરતા ફોર્સથી પાણી આવતું હોવાની વ્યાપક બૂમરાણ ઉઠવા પામી છે. શહેરના સેકટર – ૨ વિસ્તારમાં અપૂરતા ફોર્સથી પાણી પૂરું પાડવામાં આવતા સવાર પડતાં જ નાગરિકોને પારાવાર મુશ્કેલીઓ … Read More

ગાંધીનગરથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જ્વાળાની દિશા જોઈએ આગાહી કરી

સનાતન ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. હોળી પ્રગટાવી તેની જ્વાળાની દિશાના આધારે વડવાઓ આગામી વર્ષ કેવું રહેશે તેનું અનુમાન કરતાં આવ્યા છે. ત્યારે ગાંધીનગરથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે … Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરમાં ગોદર્શન ગાઇડના ‘ઝુનોસીસ’ વિશેષાંકનું વિમોચન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પશુપાલન ખાતાના સહયોગથી ગોદર્શન ટ્રસ્ટ, ગોંડલ દ્વારા પ્રકાશિત થતા ગોદર્શન ગાઇડના ‘ઝુનોસીસ-પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતા પ્રતિસંચારિત રોગો’ વિશેષાંકનું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું. આ વિશેષાંકમાં પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતા … Read More

ગાંધીનગરના સેક્ટર-૨૩ના એક ફ્લેટ – કોર્ટ પાસેના ઝૂંપડામાં મધરાતે આગ, ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ

ગાંધીનગરનાં સેકટર – ૨૩ નાં યોગેશ્વર ફ્લેટના મીટર બોક્સ તેમજ કોર્ટ પાસેના એક ઝૂંપડામાં ગઈકાલે મધરાતે આગની ઘટતાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બંને સ્થળોએ પહોંચી જઈ પાણીનો મારો … Read More

અટલ ભૂજલ યોજના અંતર્ગત પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ‘ગાંધીનગર ખાતેથી અટલ ભૂજલ પખવાડિયા’નો કરાવ્યો શુભારંભ

રાજ્ય સરકાર દ્વારા ‘અટલ ભૂજલ યોજના’ અંતર્ગત તા. ૧૩ થી ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમ્યાન ‘અટલ ભૂજલ પખવાડિયા’ની ઉજવણીનો શુભારંભ જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી … Read More

ગાંધીનગરમાં હીટરથી પાણી ગરમ કર્યા પછી શોર્ટ સર્કિટ થતાં ટીવીમાં બ્લાસ્ટ થયો

ગાંધીનગરના રાયસણમાં ગુડાના મકાનમાં હીટરથી પાણી ગરમ કર્યા પછી અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. જેથી સ્માર્ટ ટીવીમાં બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી. આ ઘટનામાં સ્માર્ટ ટીવી, ડ્રેસ મટિરીયિલ્સ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news