રાજકોટમાં TVSના શોર્ટ સર્કિટના કારણે શો-રૂમમાં ભીષણ આગ, ૨૫ વાહનો ખાખ
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા ટીવીએસના શો-રૂમમાં સવારે આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે શો-રૂમમાં કાર અને બાઈક બળીને ખાખ થઈ ગયા હતા. … Read More
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા ટીવીએસના શો-રૂમમાં સવારે આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે શો-રૂમમાં કાર અને બાઈક બળીને ખાખ થઈ ગયા હતા. … Read More
સુરતમાં રાંદેરના રામનગર વિસ્તારમાં આવેલા સીકે ક્રેકર્સ નામની ફટાકડાની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દુકાનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. ફટાકડાની દુકાનમાં કોઈ કારણસર આગ લાગતા ધડાકાભેર અવાજો … Read More
શહેરના નિઝામપુરા મુલજીનગરમાં આવેલી ઇરીગેશનની ઓફિસમાં સવારે આગ ફાટી નીકળી હતી. ગ્રાઉન્ડ ફ્લોર સહિત ચાર મજલી બિલ્ડીંગના પહેલાં માળે આવેલી ઓફિસમાં આગ ફાટી નીકળતા સોસાયટીના રહીશોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. … Read More
ગાંધીનગરના જૂના સચિવાલયની ઓફિસો ખૂલે અને કામગીરી શરૂ થાય એ પહેલાં સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. સવારે જૂના સચિવાલયમાં ગેટ પાસે આવેલા બ્લોક નંબર ૧૬ના પહેલા માળે લાગી … Read More
ઉત્તર દિલ્હીમાં આવેલી ગાંધીનગર કાપડ માર્કેટમાં બુધવાર સાંજે ભીષણ આગ લાગી હતી. ત્યારે આ દુર્ઘટનાને પગલે ફાયરવિભાગની ૩૫ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્ન … Read More
ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં દુર્ગા પંડાલમાં રવિવારે રાતે લગભગ નવ વાગે આરતી થઈ રહી હતી. આરતી સમયે ૧૦૦થી વધુ લોકો ત્યાં હાજર હતા. અચાનક આગ લાગી અને અફરાતફરી મચી ગઈ. … Read More
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલી લાકડાની ફેક્ટરીમાં રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા ફાયર બ્રિગેડની સાત જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. એકાદ કલાકમાં આગને કાબુમાં લેવામાં આવી હતી. … Read More
સાણંદ વિરમગામ હાઇવે પર ખોડા ચંદ્રાસણ રોડ ઉપર આવેલ ક્રિસ્ટલ એગ્રો નામની ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા સાણંદ, અમદાવાદની ફાયર ફાયરની ગાડી સહીત ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતાં. ભીષણ … Read More
કેમતુરમાં લાગેલી આગે બાજુમાં આવેલી કેમી ફાઇબરને ચપેટમાં લીધી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કેમાતુર કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. આગના કારણે બાજુમાં આવેલી ફાઇબરને કંપનીને પણ ચપેટમાં લીધી … Read More
તેલંગણાના સિકંદરાબાદમાં એક ઈ બાઈક શોરૂમમાં આગ લાગવાથી આઠ લોકોના ભૂંજાઈને મોત નિપજ્યા. જ્યારે અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. આ ઘટના સોમવાર સાંજની છે. હૈદરાબાદ પોલીસ કમિશનર સીવી આનંદે … Read More