હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમરેલીમાં વાદળછાયું વાતાવરણ

અમરેલી જિલ્લામાં વાદળ છાયુ વાતાવરણ છવાયું છે. અમરેલી શહેર,સાવરકુંડલા,રાજુલા જાફરાબાદ,પીપાવાવ પોર્ટ,શિયાળ બેટ સહિત દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે વાદળ છાયું વાતાવરણ અને વાદળો આકાશમાં ઘેરાયા છે. આ પ્રકારના … Read More

અમરેલીના હિંડોરણા પુલ પાસે નર્મદાની પાઈપમાં ભંગાણ થતાં પાણીનો વ્યય થયો

રાજુલાના હિંડોરણા પુલ નીચે પસાર થતી ઘાતરવડી નદીમાં નર્મદાની જાફરાબાદ તરફ લાઈન જઇ રહી છે. જેમાં સતત ભંગાણ થઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા ભંગાણ બાદ ફરી ભંગાણ થતા તંત્રની … Read More

અમરેલીના પાણી દરવાજામાં આવેલ સ્ટેટ હાઈવે પર મસમોટા ખાડોઓથી પ્રજા પરેશાન

અમરેલી શહેરમાં આવેલા પાણી દરવાજા વિસ્તારનો હાઇવે જેશીંગપરા, ચલાલા, બગસરા સહિત ગ્રામ્ય વિસ્તારોને જોડતો મુખ્ય માર્ગ છે. અહીં સ્વામિનારાયણ મંદિર નજીકના રોડ પર મસમોટા ખાડા પડી ચુક્યા છે અને પાણીના … Read More

અમરેલી દુધાળા ગામમાં ઘરોની છત પર સોલાર પેનલ લગાવાશે

આવનારા દિવસોમાં દુધાળા ગામના કોઈ પણ વ્યક્તિને લાઈટબીલ ભરવું ન પડે અથવા તો વધારે વપરાશ કરે તેટલું જ કરવું પડે એવું લાંબાગાળાનું આયોજન કરી ગામ લોકોને ફાયદો થાય તે માટેની … Read More

અમરેલી શહેર સવારે ઠંડીના લીધે ધુમ્મસભર્યું બન્યું

અમરેલી જિલ્લામાં  છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે લોકો ઠુંઠવાયા છે. તેની વચ્ચે આજે ગુરૂવારે અમરેલી જિલ્લામાં વહેલી સવારે અમરેલી શહેર અને ધારી સહિત મોટાભાગના વિસ્તારમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news