દરિયા કિનારે 51 વ્હેલ માછલીયો મૃત્યુ પામી, પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બની ઘટના

સિડનીઃ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના દક્ષિણ-પશ્ચિમમાં ચેનેસ કિનારે રાતભર ફસાયેલી 51 વ્હેલ માછલીયો મૃત્યુ પામી છે. રાજ્યના ડીબીસીએ એ બુધવારે પુષ્ટિ કરતા જણાવ્યું કે “ઉદ્યાન અને વન્યજીવન સેવાના કર્મચારીઓ રજિસ્ટર્ડ સ્વયંસેવકો અને … Read More

કાંકરિયાના પ્રાણીસંગ્રાહલયમાં એરકૂલરની વ્યવસ્થા કરાઈ

અમદાવાદના કાંકરિયામાં આવેલા કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયમાં તમામ પશુ-પંખીઓને ગરમીથી રક્ષણ આપવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત પાંજરાની અંદર બહાર સવાર-સાંજ પાણીનો છંટકાવ કરવામાં આવે છે.તેમજ અનેક સ્થળોએ … Read More

સુરતના પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવો માટે હીટરની વ્યવસ્થા કરાઈ

સરથાણા નેચર પાર્કમાં મોટી સંખ્યામાં રાખવામાં આવેલા વન્યપ્રાણીઓની તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવતી હોય છે. ત્રણેય ઋતુઓની જે પ્રકારે શહેરીજનો ઉપર અસર દેખાય છે તેવી જ રીતે અન્ય પશુઓ ઉપર … Read More

જેતપુર પાસેથી વન વિભાગે પકડી કેદ કરેલા ૮ સિંહોને મુક્ત કરવા કરાઈ માંગ

તાજેતરમાં ગીર જંગલ અભ્યારણ્યના આઠ સિંહોને જેતપુર તાલુકામાંથી કેદ કરવામાં આવેલ છે તે તમામને સત્વરે મુક્ત કરવા અને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ ની જોગવાઇ વિરૂધ્ધ સિંહોને ગેરકાયદેસર રીતે કેદ કરનાર વન … Read More

રિલાયન્સ જામનગરમાં બનાવશે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય

સિંગાપુર કરતાં મોટું ઝૂ બનશે જામનગરમાંરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતના જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવા જઈ રહી છે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી મંજૂરી પણ મળી ગઈ છે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news