રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભરૂચના હાંસોટ ખાતે પર્યાવરણ દિનની ઉજવણી
વિશ્વ પર્યાવરણ દિવસ:પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી એ આપણી જવાબદારી વર્ષ ૨૦૦૧થી ૨૦૨૧ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ જંગલોમાં ૧૩૪ ચો.કી.નો વધારો થયો તે પૈકી ભરૂચ જિલ્લામાં ૪૫ ચો.કી.ના ચેરના જંગલોમાં … Read More