ચાલી રહેલા શિયાળા-ઉનાળા સિઝન વચ્ચે અને હવે આવ્યું ચોમાસું! : હવામાનની આગાહી

હાલ ડબલ સિઝનને કારણે લોકો બીમાર પડી રહ્યાં છે. એમાં હવે ભેગી થઈ ત્રીજી સિઝન. હવામાન વિભાગે કરી છે વરસાદ અને વાવાઝોડાની આગાહી. ગુજરાતની શું હાલત થશે એની સૌ કોઈને … Read More

એટાર્કટિકામાં ચાર મહિના બાદ હવે સૂરજદાદા જોવા મળ્યા

ચાર મહિનાના અંધારા બાદ આખરે એટાર્કટિકાની ઠંડી દુનિયામાં સૂરજ નિકળી ગયો છે. યૂરોપીય અંતરિક્ષ એજન્સી (એએસએ) એ સૂર્યના આગમનની જાહેરાત કરી, કારણ કે કોનકોર્ડિયા અનુસંધાન કેન્દ્રના ૧૨ સભ્યોની ટુકડી દુનિયાના … Read More

ઇંગ્લેન્ડના કેટલાંક ભાગો સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર

લાંબા સમયથી ‘હીટવેવ’ની સ્થિતિને કારણે ઇંગ્લેન્ડના ઘણા ભાગોને શુક્રવારે સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. તેને લીધે આ વિસ્તારોમાં રહેણાક અને કોમર્શિયલ પાણીના ઉપયોગ પર નિયંત્રણ લાદવામાં આવશે. અસરગ્રસ્ત … Read More

ખરાબ હવામાનથી દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને નુકશાન

છેલ્લાં ૪ દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેની અસર કેરીના પાક પર થઈ છે. પવનને કારણે નાની કેરીઓ આંબા પરથી ખરી ગઈ છે. સુરત એપીએમસીમાં આ વર્ષે રોજ ૨૫ … Read More

ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેતા લોકોને લૂ લાગી રહી છે

હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર મહત્તમ તાપમાન ૪૨.૫ ડિગ્રી નોંધાયું હતું. તે સામાન્ય કરતાં ૩ ડિગ્રી વધારે છે. તે જ સમયે, લઘુત્તમ તાપમાન ૨૨.૨ ડિગ્રી નોંધાયું હતું. તે સામાન્ય કરતાં ૨ … Read More

સ્કાઈમેટ વેધરના રિપોર્ટ મુજબ આ વર્ષે ચોમાસુ સામાન્ય હશે

નવી દિલ્હી :આ વર્ષે દેશમાં ૯૮% ચોમાસાના વરસાદના અણસાર છે કે જે સામાન્ય સ્થિતિ હશે. જાે કે, પ્રચંડ ગરમીની અસરને જાેતા અમુક લોકોને લાગે છે કે ગયા વર્ષની સરખામણીમાં વરસાદ … Read More

બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી વાતાવરણમાં પલટો

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે રાતે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. પાલનપુર અમીરગઢ ઇકબાલગઢ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના ખેતરોમાં ઉભેલા રવિપાકોને નુકસાન થવાની ખેડૂતોને … Read More

સુરત શહેરમાં ધુમ્મસની ચાદર : સુરત જાણે હિલ સ્ટેશન હોય તેવું વાતાવરણ

માવઠા બાદ હવે ઠંડીમાં વધારો થશે. આ આગાહીના પગલે આજે સવારથી જ સુરત શહેરનું હવામાન બદલાયુ હતુ. આકાશમાં ચારેબાજુ વાદળોનું સામ્રાજય જોવા મળવાની સાથે ઠંડો પવન ફુંકતા શહેરનું વાતાવરણ હિલ … Read More

હવામાનની હિટવેવની આગાહી, આગામી ૫ દિવસ ૪૨ ડિગ્રી રહેશે તાપમાન

કોરોનાના મહા કહેરમાં ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેને જોઈને લાગે છે કે આ વખતે ઉનાળો આકરો સાબિત થશે. હાલ રાજ્યના મોટાભાગના શહેરમાં ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન જોવા … Read More

ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ભારે વરસાદની સંભાવના, આઇએમડીએ જાહેર કર્યુ એલર્ટ

કોરોના સંકટ વચ્ચે હવામાનના ચડાવ-ઉતાર ચાલુ છે. ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદે લોકોનુ જીવવુ મુશ્કેલ બનાવી દીધુ છે. વળી, ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ભારે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news