ભરૂચના નિકોરા ગામમાં પીવાના પાણીની સમસ્યાના લીધે મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો

ભરૂચ તાલુકાના નર્મદા નદી કિનારે વસેલા નિકોરા ગામમાં જ પાણી માટે ગ્રામજનોને તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. છેલ્લા ૩થી ૪ દિવસથી ગામમાં પાણી મળતું ન હોય ટોળું ગ્રામ પંચાયત કચેરીએ … Read More

કચ્છના લાખાપરમાં પાઇપ લાઈનમાં ભંગાળ થતા પાણીનો બગાડ

જિલ્લામાં નર્મદા જળનું વહન કરતી જીડબ્લ્યુઆઈએલની પાણીની પાઈપ લાઈનમાં આજે ફરી એક વખત ભંગાળ સર્જાયું છે. અંજાર તાલુકાના લાખાપર ગામ ખાતે પાઇપ લાઈનના એરવાલ્વમાં લીકેજ થતા પાણીના ફુવારા ઉડી રહ્યા … Read More

ભાવનગરના થળસરમાં મહિલાઓએ ફાળો સરકારમાં જમા કરાવ્યો તેમ છતાં પાણી માટે વલખાં

ઉનાળો આવતાની સાથે શહેર અને જિલ્લામાં પાણીની પળોજણ શરુ થઈ ગઈ છે. શહેરમાં તો ઠીક પણ ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં હાલ પરિસ્થિતિ ખુબ જ ખરાબ જોવા મળી રહી છે. હાલ ગામડાઓની … Read More

રાજકોટના ડેમોમાં પાણીનો જથ્થો નીચો જતાં મ્યુનિ. કમિશ્નરે સરકારને પત્ર લખ્યો

રાજકોટની ભવિષ્યની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી મહાપાલિકા દ્વારા હાલ અલગ અલગ સ્થળોએ વોટર ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે. રૈયાધાર વિસ્તારમાં ૫૦ એમએલડી ની ક્ષમતાનો નવો ફિલ્ટર પ્લાન્ટ બનાવવાની કામગીરી … Read More

દેશમાં ૧૪ વર્ષમાં પીવાનાપાણી, ખેતીના પાણી તેમજ પેટ્રોલ અસંખ્ય મોંઘું થયું

રાજ્યમાં હાલમાં જળસંગ્રહ ૮૩.૪૬% છે. નર્મદા ડેમમાં ૭૭% પાણી છે. ઉ.ગુ.નાં જળાશયોમાં ૩૬.૪૫%, મ.ગુ.માં ૮૯.૬૩%, દ.ગુ.માં ૯૯.૮૭%, કચ્છમાં ૩૫.૨૭%, સૌરાષ્ટ્રમાં ૮૮.૯૦% જળસંગ્રહ છે. ૮૨ ડેમ સંપૂર્ણ ભરેલા છે. ૩૫ ડેમમાં … Read More

મોરબીના પોશ વિસ્તારમાં છેલ્લા ૬ મહિનાથી પાણીની પ્રોબ્લમથી મહિલાઓમાં આક્રોશ

મોરબીના આલાપ રોડ ઉપર આવેલા ન્યુ આલાપનગર અને પટેલનગર સોસાયટીના પાણી પ્રશ્ને આ સોસાયટીની મહિલાઓનું ટોળું આજે ગુરૂવારે મોરબી નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા દોડી ગયું હતું. જેમાં મહિલાઓએ નગરપાલિકાના ઉપપ્રમુખ … Read More

ઓછા વરસાદના લીધે રાજકોટ વાસીઓને પાણીમાં કાપ મુકાશે

રાજકોટવાસીઓના માથે પાણીનું સંકટ ઘેરાયુ રહ્યું છે, શહેરમાં અનેક વિસ્તારોને પાણી પુરૂ પાડતો આજી ડેમ-૧માં ૨૭ ટકા પાણીનો જથ્થો રહ્યો છે. જ્યારે ન્યારી ડેમ-૧માં ૫૦ ટકા પાણી છે. ત્યારે જો … Read More

રોડ,પાણી અને ગટરની પ્રાથમિક જરૂરિયાતો ના અભાવે લાંભાના નાગરિકોએ દેખાવો કર્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાંભા વોર્ડ માં ૧૦ વર્ષ બાદ પણ પાયાની સુવિધાઓ ઊભી ના કરતા આજે કોંગ્રેસ કાર્યકરો તેમજ સ્થાનિક લોકો દ્વારા લાંભા વોર્ડ ઓફિસમાં દેખાવો કરવામાં આવ્યા હતાં. … Read More

રાજકોટ માટે રાહતના સમાચારઃ ઉનાળામાં પાણીની તંગી નહિ સર્જાય

ભાદર ડેમમાંથી રાજકોટ,ધોરાજી,જેતપુર શહેરને પાણી મળશે ગુજરાતમાં બેસેતે ઉનાળે જ ઘણીવાર પાણીની તંગી વર્તાવા લાગે છે પણ રાજકોટ શહેર માટે સારા સમાચાર આવ્યા છે. આમ તો સૌરાષ્ટ્ર પંથકમાં બેસતે ઉનાળે … Read More

રાજકોટ જિલ્લાના ૨૮ જળાશયો ૬૭ ટકા તળિયાઝાટક

ઉનાળો શરૂ થતાં જ સૌરાષ્ટ્રમાં પાણીની પારાયણ શરૂ થઈ છે. રાજકોટ જિલ્લાના ૨૮ જળાશયો ૬૭ ટકા ખાલી થઈ ગયા છે. રાજકોટના જીવાદોરી સમાન આજી ૧ ડેમમાં ૬૨.૬૬ ટકા જ્યારે ન્યારી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news