હવે દરેક વીજળી ઉપભોક્તા પોતાના ઘરના મીટરનું રીડિંગ રોજે રોજ ઓનલાઇન એપ દ્વારા જોઈ શકશે
હવે ગુજરાતના ઘર ઘરમાં લાગશે ઇલેક્ટ્રિસિટી માટેના સ્માર્ટ પ્રિપેઇડ મીટર ગાંધીનગરઃ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ૨૦૨૪માં ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જી યુ … Read More