વાપી કેમિકલ અને પ્લાસ્ટિકનાં ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ પર મેળવાયો કાબૂ

વાપી નજીક આવેલા બલીઠા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ફરી એક વખત આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. બલીઠા વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. શરૂઆતમાં એક ગોડાઉનમાં … Read More