મુંદરા ખાતે કાર્બન કંપનીના ઝેરી કેમીકલયુક્ત ધુમાડાના કારણે ખેતીના પાકને મોટુ નુકસાન, વળતરની કરાઇ માંગ
મુંદરા તાલુકાના વવાર ગામમાં કોલસો બનાવતી કાર્બન કંપની ના ઝેરી કેમીકલ યુક્ત ધુમાડાના કારણે ખેતીના પાકને મોટુ નુકસાન થતો હોવાનો અને ગામના ઘણા લોકોને દમ શ્વાસ ની બીમારી લાગુ પડે … Read More