વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં રેકોર્ડ બ્રેક બ્લડ યુનિટ એકત્ર થયું
અમદાવાદઃ રક્તદાન એ સ્વૈચ્છિક રીતે સ્વિકૃત સામાજિક જવાબદારી હોય છે. રક્તદાન થકી અનેક જિંદગીઓને બચાવી શકાય છે તે સર્વવિદિત છે, પરંતુ રક્તદાન માટે લોકો સ્વૈચ્છિક રીતે આગળ આવે તેવા આયોજનો … Read More