દેશમાં ચાલુ સિઝનમાં વરસાદ અને વાવણીની એકંદરે સારી પ્રગતિ, પરંતુ હવે અતિવૃષ્ટિની લઇ ચિંતા

નવી દિલ્હી: બેંક ઓફ બરોડાના અર્થશાસ્ત્રી સોનલ બધાને કહ્યું છે કે વર્તમાન સિઝનમાં દેશમાં વરસાદ અને વાવણીની પ્રગતિ એકંદરે સારી છે, પરંતુ હવે ચિંતા વધુ પડતા વરસાદને લઈને થઈ ગઈ … Read More

અંબાલાલ પટેલનું ડિસેમ્બરમાં વધુ એક વાવાઝોડાની આગાહી

દક્ષિણ ભારત પર ચક્રવાતનું જોખમ તોળાઈ રહ્યું છે અમદાવાદઃ ૨૦૨૩નું વર્ષ માવઠું અને વાવાઝોડાના નામે રહ્યું. સતત આખુ વર્ષ કમોસમી વરસાદ અને માવઠાએ લોકોના જીવ ઉંચાનીચા કર્યાં. જોકે, ડિસેમ્બરના અંત … Read More

ઇન્ટર-બેઝિન જળ સ્થાનાંતરણ વરસાદની સ્થાયી પેટર્ન બદલી શકે છે: વૈજ્ઞાનિકો

હૈદરાબાદ: પ્રસ્તાવિત આંતર-બેઝિન જળ સ્થાનાંતરણ જમીન-વાતાવરણ પ્રતિસાદ દ્વારા ચોમાસાના વરસાદની સ્થાયી પેટર્નને બદલી શકે છે. સેન્ટર ફોર અર્થ, ઓશન એન્ડ એટમોસ્ફેરિક સાયન્સ (CEOAS), યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ (UoH) ના વૈજ્ઞાનિકોએ સિવિલ … Read More

ઓગસ્ટ મહિનામાં 122 વર્ષમાં સૌથી ઓછો વરસાદ પડ્યો, છેલ્લે 1901માં નોંધાયો હતો સૌથી ઓછો વરસાદ

નવી દિલ્હી:  આ વર્ષે ઓગસ્ટ મહિનામાં છેલ્લા 122 વર્ષમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે શુક્રવારે આ માહિતી આપી હતી. આજે અહીં જાહેર કરાયેલા હવામાન વિભાગના અહેવાલ મુજબ 122 … Read More

રાજ્યમાં આગામી ૨૪ કલાક વરસાદનું જોર યથાવત રહેશે : હવામાન વિભાગ

હવામાન વિભાગની આગામી પાંચ દિવસને લઇ આગાહી જાહેર કરી છે.રાજ્યમાં આગામી ૨૪ કલાક વરસાદનું જોર યથાવત રહેશે, અને આવનારા બે દિવસ અતિભારે વરસાદ રહેવાની ધારણા છે.સારી બાબત એ છે કે … Read More

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું જોર રહેશે : હવામાન વિભાગ

ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે ફરી આગાહી કરી છે. ત્યારે આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે તેમજ દ્વારકામાં ભારે વરસાદના અનુમાન સાથે આજે રેડ એલર્ટ … Read More

હિમાચલ પ્રદેશમાં વરસાદથી તબાહી, કુલ્લૂમાં અત્યાર સુધીમાં ૨૪ના મોત, ૮ મૃતદેહ મળ્યા

ભારતના પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ તબાહી જોવા મળી છે. ભારે વરસાદ બાદ પૂરે હિમાચલ પ્રદેશમાં ખતરનાક કહેર મચાવ્યો છે. કુલ્લૂમાં હમણા સુધી ૨૪ લોકોના મોત થયા છે. … Read More

કચ્છમાં ૯૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૫૩ ટકા અને ઉત્તર ગુજરાતમાં સીઝનનો ૩૫ ટકા વરસાદ

ચોમાસાના શરુઆતના દિવસોમાં જ મેઘરાજાએ ગુજરાતમાં ધબધબાટી બોલાવી છે. કચ્છ જિલ્લામાં થોડાક જ દિવસોમાં સીઝનનો કુલ ૯૪ ટકા વરસાદ વરસી ગયો છે. તો સૌરાષ્ટ્રમાં સીઝનનો ૫૩ ટકા વરસાદ વરસ્યો છે. … Read More

જામનગરમાં વરસાદના કારણે જળબંબાકાર, લાખોટા તળાવની પ્રોટેક્શન દીવાલ તૂટી

જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે. જામનગર શહેરમાં બે કલાકમાં ૫ ઇંચ વરસાદ ખાબકતા વિવિધ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જામનગરમાં વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી … Read More

આગામી ૩ દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદ પડશે : હવામાન વિભાગ

બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆતમાં હજુ સમય લાગશે. જો કે હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ૫ દિવસ કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ થઇ શકે છે.હવામાન વિભાગના અનુમાન મુજબ બિપરજોય … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news