ગીર સોમનાથના ઉનામાં ચાર કલાકમાં ૪ ઇંચ વરસાદ

ગીર સોમનાથ જિલ્લામાં સાવર્ત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના ઉનામાં ચાર કલાકમાં ચાર ઇંર વરસાદ ખાબક્યો હતો.  ઉના, તાલાલા, કોડીનાર, સૂત્રાપાડામાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ઉનાના આનંદ … Read More

બાયડમાં આભ ફાટ્યું, ચારે બાજુ જળબંબાકાર

રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ આફતરૂપ બની ગયો છે. બાયડમાં મૂશળધાર વરસાદના કારણે ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.રાજ્યમાં હાલ મોટાભાગના જિલ્લામાં મેઘરાજા વરસી રહ્યાં … Read More

હિમાચલમાં પડેલ વરસાદથી ૧૦૦ કરોડથી વધારેનું નુકસાન, ૩૦૦થી વધુ રસ્તાઓ બંધ

હિમાચલ પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ૩ દિવસમાં … Read More

ઉત્તરાખંડમાં ૩૦ જૂન સુધી રેડ એલર્ટ, દિલ્હી-યુપીમાં પણ મેઘ વરસશે

દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે. તેની અસર દિલ્હી, યુપી અને બિહાર સહિત તમામ રાજ્યોમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન … Read More

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાયા

રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચુક્યો છે. અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને અનેક વિસ્તારોમાં પાણી રસ્તાઓ પર ભરાઈ ગયા હતા. શહેરનો … Read More

ચોમાસાનો પ્રારંભ, ગુજરાતમાં ૧૨૫ તાલુકામાં વરસાદ

ચોમાસાની સત્તાવાર શરૂઆત ગુજરાતમાં થઈ ગઈ છે. ચોમાસાનો પ્રારંભ થવાની સાથે જ ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૨૫ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાંથી ૨૫ તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. … Read More

અમદાવાદમાં અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ

બિપરજોય વાવાઝોડાની અસર અમદાવાદમાં જોવા મળી છે. શહેરના અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. આગામી ૩ કલાકને લઈને પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, … Read More

સૌરાષ્ટ્રમાં તોફાની પવન સાથે વરસાદ,વૃક્ષો ધરાશાયી

ગીર સોમનાથમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં નાળીયેરીના પાકને ભારે નુકસાન થયુ છે. વર્ષોથી ઉછેરેલી નાળીયેરી તોફાની પવનને કારણે ધરાશાયી થઈ ગઈ છે તો કેટલાક સ્થળે … Read More

વાવાઝોડા પહેલા વરસાદે ૧૨ જિલ્લાને ધમરોળ્યા

અરબી સમુદ્રમાં વાવાઝોડુ ‘બિપરજોય’ તેના બાંગ્લા ભાષામાં અર્થ મૂજબ સૌરાષ્ટ્ર માટે વિપત્તી સાબિત થયું છે. દરિયામાં ૯૦૦ કિલો મીટરનું અંતર કાપીને હવે ૧૯૦ કિલોમીટરની અતિશય જોખમી ઝડપ સાથે કલાકના ૪ … Read More

‘બિપરજોય’ વાવાઝોડું આજે ૧૮૦ કિમીની ઝડપે ત્રાટકશે, કેરળ-કર્ણાટકમાં પડશે વરસાદ

વાવાઝોડું બિપરજોય હાલમાં અરબી સમુદ્રમાં છે. તોફાનના કારણે કેરળ અને કર્ણાટક સહિતના દરિયા કિનારાના રાજ્યોમાં ભારે વરસાદ થવાનો છે. આજે વાવાઝોડાના કારણે ઝડપી પવન પણ ફૂંકાશે.વાવાઝોડું બિપરજોય આગામી ૩૬ કલાકમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news