રાજસ્થાનમાં બસમાં કરંટ લાગતા ૬ લોકો થયા બળીને ખાખ, ૧૬ દાઝ્યા

રાજસ્થાનના જાલોર જિલ્લાના મહેશપુરા ગામમાં મોડી રાત્રે ભયાનક દુર્ઘટના બની છે. અહીં પેસેન્જર ભરેલી એક બસ ૧૧ કેવી (૧૧ હજાર વોલ્ટ)ના હાઇટેન્શન લાઇનની ઝપટમાં આવી જતા આ ગોઝારી ઘટના બની. … Read More