૨૭ સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં અતિભારે વરસાદની ફરી હવામાન વિભાગે કરી આગાહી

નવીદિલ્હીઃ ચોમાસાને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં વરસાદને લઈને અસમંજસની સ્થિતિ છે. દેશના અનેક રાજ્યોમાં વરસાદને કારણે સામાન્ય જનજીવન હજુ પણ અસ્તવ્યસ્ત છે. દરમિયાન ભારતીય હવામાન … Read More

ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના રાજ્યો માટે હવામાન વિભાગે વરસાદની આગાહી જાહેર કરી

ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી, આગામી ૪ દિવસ લોકો માટે મુશ્કેલ નવીદિલ્હી: હવામાન વિભાગે ઉત્તરાખંડના તમામ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૪ દિવસ સુધી પહાડી … Read More

મધ્યપ્રદેશના સિવની, મંડલા, બાલાઘાટ અને મુરેનામાં ભારે વરસાદનું એલર્ટ

ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને રાજ્યના અન્ય શહેરોમાં આજે પણ વરસાદ તૂટક તૂટક ચાલુ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન કેટલાક સ્થળોએ હળવો અને અન્ય સ્થળોએ મધ્યમ વરસાદ થયો હતો. પાટનગરમાં આજે … Read More

૨ કલાકમાં ૬૧૦૦૦ વીજળી પડી, ૧૨ના મોત, ઓડિશામાં સપ્તાહના અંતે ભારે વરસાદની સંભાવના

નવીદિલ્હી: હાલમાં ઓડિશામાં આકાશી આફત તબાહી મચાવી રહી છે. ૨ સપ્ટેમ્બર શનિવારના રોજ રાજ્યભરમાં બે કલાકમાં ૬૧ હજાર વખત વીજળી પડી, જેના કારણે ૧૨ લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે ૧૪ લોકોની … Read More

ઓડિશાના ૬ જિલ્લામાં વરસાદ, વીજળી પડવાથી ૧૦ના મોત, હિમાચલમાં ભૂસ્ખલનને કારણે અનેક મકાનો ધરાશાયી થયા

ઓડીશાઃ દેશના વિવિધ રાજ્યોમાં પૂર અને વરસાદને કારણે તબાહી જેવી સ્થિતિ છે. ખરાબ હવામાનની સૌથી ખરાબ અસર હિમાચલમાં જોવા મળી હતી જ્યાં ભૂસ્ખલનને કારણે ઘણા લોકોના મોત થયા હતા અને … Read More

ઓગસ્ટ મહિનામાં 122 વર્ષમાં સૌથી ઓછો વરસાદ પડ્યો, છેલ્લે 1901માં નોંધાયો હતો સૌથી ઓછો વરસાદ

નવી દિલ્હી:  આ વર્ષે ઓગસ્ટ મહિનામાં છેલ્લા 122 વર્ષમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે શુક્રવારે આ માહિતી આપી હતી. આજે અહીં જાહેર કરાયેલા હવામાન વિભાગના અહેવાલ મુજબ 122 … Read More

IMDએ પર્વતીય રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું, ઉત્તરાખંડ અને હિમાચલમાં ૬ સપ્ટેમ્બર સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું

હિમાચલપ્રદેશ: એક સપ્તાહની રાહત બાદ પર્વતીય રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ બંને રાજ્યોમાં ૬ સપ્ટેમ્બર સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું … Read More

ગુજરાતમાં વરસાદને લઇને અંબાલાલની આગાહીઃ ઓગસ્ટ ભલે કોરો રહ્યો પણ સપ્ટેમ્બરમાં વરસાદી માહોલ જામશે

અમદાવાદઃ દેશના અનેક રાજ્યોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની અસર જાવા મળી રહી છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગએ ૨૬ ઓગસ્ટ સુધી કેટલાક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર, … Read More

હિમાચલમાં ફરી તબાહીનું જોખમ!.. ૧૨માંથી ૮ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

હિમાચલ પ્રદેશમાં ૨ દિવસ ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું હિમાચલપ્રદેશઃ મંગળવારે હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યાની સ્થાનિક હવામાન કચેરીએ રાજ્યના ૧૨માંથી ૮ જિલ્લાઓમાં રાત્રિ … Read More

હિમાચલ, ઉત્તરાખંડમાં હજુ તબાહીનો છે ખતરો, ૭ રાજ્યમાં હવામાન વિભાગનું એલર્ટ

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની સ્થિતિ આજે પણ તેમની તેમ જ છે. આ સિવાય મધ્યપ્રદેશ અને બિહાર સહિત લગભગ ૭ રાજ્યોમાં હવામાન ઝડપથી બદલાવા જઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ … Read More