વડોદરા જિલ્લામાં ૧.૫ લાખ તરૂણોને વેક્સિનેટ કરાશે

કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ રૂમમાં યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ,અગ્ર સચિવ તેમજ રાજ્ય આરોગ્ય તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે કિશોર રસીકરણ અભિયાન અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં … Read More

કોરોના ઇમ્પેક્ટઃ આયુર્વેદિક કંપનીઓનું વેચાણ ૧૦૦% જેટલું વધ્યું

દેશ અને દુનિયામાં કોરોનાએ જે પ્રકારે કહેર વર્તાવ્યો છે તેના કારણે લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે. ડરના કારણે લોકો હવે ઇમ્યુનિટી એટલે કે પ્રતિકારક શક્તિ વધે તેવી દવાઓ તેમજ તેવા … Read More

અનુલોમ-વિલોમ, પ્રાણાયમ કરવાથી ઓક્સિજનનું લેવલ વધારી શકાય છે

દેશમાં કોરોના સંકટ ભયાનક બન્યું છે, ત્યારે નિષ્ણાતોએ ડોકટરોએ ઓક્સિજન સંબંધિત ખૂબ જ મહત્વપૂર્ણ સૂચનો અને ટીપ્સ આપી છે જે તમારા મનમાં ઉભા થયેલા ડરને દૂર કરશે. જાે ઓક્સિજન લેવલ … Read More

“કડવો લીમડો” એક આયુર્વેદિક દવા જેના છે અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા

આવોજાણીએકડવા લીમડાનાફાયદાવિશે ભારતમાં, વૃક્ષ “પવિત્ર વૃક્ષ”, “રામબાણ”, “પ્રકૃતિનીદવાદુકાન”, “ગ્રામ્યદવા” અને “તમામ રોગો માટેઅક્સીરઇલાજ” જેવાવિવિધ ઉપનામોથી ઓળખાતુ એવુ વુક્ષ એટલે કડવો લીમડો. લીમડામાંથી તૈયાર થતા ઉત્પાદનો પ્રમાણિત તબીબી ગુણો ધરાવે છે, … Read More

“કડવો લીમડો” એક આયુર્વેદિક દવા જેના છે અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા આવો જાણીએ કડવા લીમડાના ફાયદા વિશે

ભારતમાં, વૃક્ષ “પવિત્ર વૃક્ષ”, “રામબાણ”, “પ્રકૃતિની દવા દુકાન”, “ગ્રામ્ય દવા” અને “તમામ રોગો માટે અક્સીર ઇલાજ” જેવા વિવિધ ઉપનામોથી ઓળખાતુ એવુ વુક્ષ એટલે કડવો લીમડો. લીમડામાંથી તૈયાર થતા ઉત્પાદનો પ્રમાણિત … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news