“કડવો લીમડો” એક આયુર્વેદિક દવા જેના છે અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા આવો જાણીએ કડવા લીમડાના ફાયદા વિશે

ભારતમાં, વૃક્ષ “પવિત્ર વૃક્ષ”, “રામબાણ”, “પ્રકૃતિની દવા દુકાન”, “ગ્રામ્ય દવા” અને “તમામ રોગો માટે અક્સીર ઇલાજ” જેવા વિવિધ ઉપનામોથી ઓળખાતુ એવુ વુક્ષ એટલે કડવો લીમડો. લીમડામાંથી તૈયાર થતા ઉત્પાદનો પ્રમાણિત … Read More