ઔધોગિક વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન જળવાઇ રહે તે માટે કોઇ બાંધછોડ કરવામાં આવશે નહિં, સરકાર કટિબધ્ધ છેઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી

આપણી સંસ્કૃતિમાં પ્રક્રૃતિને પરમેશ્વરના સ્વરૂપમાં સ્વિકારવામાં આવી છે. પર્યાવરણના પંચતત્વો થકી પૃથ્વીનું સંતુલન ટકી રહ્યું છે. અસ્તિત્વના આધાર સમા આ પંચતત્વોનું જતન કરવું છે. વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર વિશ્વના ૧૯૩ … Read More

જીપીસીબી દ્વારા પર્યાવરણને નુક્શાન બદલ એશિયન ટ્યુબ લિમિટેડને રૂ. 50 લાખનું ઇન્ટરીમ ઈડીસી, ક્લોઝર અપાયું

ગાંધીનગર પોલીસ અને જીપીસીબીની ટીમ દ્વારા તારીખ ૦૧/૦૬/૨૦૨૧ના રોજ કલોલ ખાતે જનપથ પેટ્રોલિયમ નજીક જોવા મળેલ બે એસિડીક વેસ્ટ ભરેલા ટેન્કરો અંગે તપાસ કરતાં જાણવા મળેલ કે આ બન્ને ટેન્કરો … Read More

વિશ્વ પર્યાવરણ દિવસ 2021: રાજ્યકક્ષાના કાર્યક્રમની રૂપરેખા

વિશ્વ પર્યાવરણ દિવસ 2021ની ઉજવણી માટે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવશે, જે કાર્યક્રમ મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાશે. સવારે 10.30 કલાકથી 11.00 કલાક સુધી આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી … Read More

રાખરાજ : નારોલ વિસ્તારમાં અત્ર, તત્ર, સર્વત્ર ફેલાયેલા રાખના ઢગલા સ્વાસ્થ્ય માટે જોખમકારક

જીપીસીબીની ઉદાસીનતાના પગલે દિન-પ્રતિદિન રાખના ઢગલાઓમાં વૃદ્ધિ થતી જોવા મળી રહી છે જીપીસીબી દ્વારા દંડનીય કાર્યવાહી થાય તેવી જાગૃત નાગરિકો કરી રહ્યાં છે માંગ અમદાવાદઃ અમદાવાદના નારોલ વિસ્તારથી સાબરમતી નદી … Read More

રાજ્યના પર્યાવરણ વિભાગને એનજીટી નોટિસ ફટકારી

સુરત હજીરાની આર્સેલર મિત્તલ અને હજીરા ફ્રેટ કન્ટેનર સ્ટેશન કંપની દ્વારા સ્લેગ અને ફ્લાયએશ જેવા જોખમી ઔધોગિક કચરાનો સંગ્રહ કરાંતા પર્યાવરણને નુકસાન પહોંચતા નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે બન્ને કંપની અને જીપીસીબીને … Read More

અમદાવાદના નારોલ વિસ્તારમાં વાયુ પ્રદૂષણને લઇને સ્થાનિકોને હાલાકી

શિયાળાની ઋતુમાં હવા પાતળી હોવાથી લોકોમાં શ્વાસ સંબંધિત સમસ્યાઓ જોવા મળતી હોય છે. ખાસ કરીને હાલમાં જ્યારે શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે, ત્યારે શહેરના નારોલ વિસ્તારમાં ઔદ્યોગિક એકમોની ચીમનીમાંથી … Read More

સુરત ઓએનજીસી બ્લાસ્ટઃ પ્રદૂષણ બદલ જીપીસીબીએ ૧ કરોડનો દંડ ફટકાર્યો

હજીરા સ્થિત ઓએનજીસી કંપનીની પાઇપ લાઇનમાં અઢી મહિના પહેલા થયેલા બ્લાસ્ટના કારણે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવવા બદલ જીપીસીબીએ ઓએનજીસીને વળતર પેટે રૂપિયા ૧ કરોડનો દંડ કર્યો છે. આ રકમ તેમણે સરકારી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news