અમદાવાદમાં વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ અંતર્ગત રોજ ૧૦૦૦ મે.ટન કચરામાંથી વીજળી ઉત્પન્ન કરાશે

સાબરકાંઠાના સાંસદ અને સ્ટેન્ડિંગ કમિટી ઓફ એનર્જીના સભ્ય દિપસિંહ રાઠોડ દ્વારા ગુજરાતનો સૌ પ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટના પ્લાન્ટની અમદાવાદ ખાતે રૂબરૂ મુલાકાત લેવામાં આવી અમદાવાદ શહેરના ઘન કચરામાંથી હવે … Read More