રાજસ્થાન હોસ્પિટલમાં ભીષણ આગ, ૨૦ થી વધુ એમ્બ્યુલન્સની મદદથી દર્દીઓને ઓસવાલ ભવન અને આનંદ હૉસ્પિટલમાં શિફ્ટ કરાયા

ગુજરાતની હોસ્પિટલોમાં આગ લાગવી જેમ કોઈ ક્રમ બની ગયો છે. આ પહેલા પણ આવા અનેક બનાવો બન્યા છે. ત્યારે આજે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હૉસ્પિટલમાં વહેલી સવારે ચાર વાગ્યે … Read More

દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટના વિમાનમાં લાગી આગ

દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટના વિમાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વિમાનને રિપેરિંગ માટે લઈ જઈ રહ્યા હતા, તે સમયે અચાનક તેમાં આગ લાગી અને ધુમાડા નીકળી રહ્યા હતા. … Read More

બ્રેકિંગઃ દહેજના સેઝ-2માં આવેલી રોહા ડાયકેમના પ્લાન્ટના વેરહાઉસમાં લાગી આગ, આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ

ભરૂચઃ દહેજના સેઝ-2માં આવેલી એક કંપનીમાં આગની ઘટના બનવા પામી છે.  આજે બપોરે 2 વાગ્યાની આસપાસ આગનો બનાવ બનવા પામ્યો હતો.  હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો … Read More

ઔદ્યોગિક અકસ્માતઃ અંકલેશ્વર જીઆઈડીસીમાં ટેગ્રોસ કેમિકલ્સ કંપનીના પ્લાન્ટમાં ઘડાકો થતા નાસભાગ

અંકલેશ્વર: ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં અકસ્માતોની ધ્રુજાવી દેતી ઘટનાઓ બનતી હોય છે. જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીઓમાં એક બાદ એક બનતી અકસ્માતોની ઘટનાઓ ઉદ્યોગોમાં સુરક્ષા અને સલામતીના સ્તરે ક્યાંક કચાશ રહી … Read More

ડીસામાં અગરબત્તીની ફેક્ટરીમાં ભીષણ આગ

બનાસકાંઠાના ડીસામાં લાટી બજાર વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. અગરબત્તીની ફેક્ટરીમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઇ છે. આગ લાગવાની ઘટનાના પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગે ભયંકર રૂપ … Read More

ઝાંસીના શોરૂમમાં આગ, એક જ પરિવારના ૪ લોકો જીવતા સળગ્યા

ઝાંસીમાં સોમવારને મોડી રાતે એક શોરુમમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. સિપરી બજારમાં ઇલેક્ટ્રોનિક્સના ત્રણ મોટા શોરૂમમાં ભીષણ આગ લાગી હતી. આગના કારણે શોરૂમની ઉપર રહેતા એક જ પરિવારના … Read More

લાલ બહાદુર શાસ્ત્રી હોલના કોમન રૂમમાં અચાનક આગ, ઘણા દસ્તાવેજો-સામાન બળીને ખાક

ખડગપુર  IIT‌માં મધરાતે ભીષણ આગ લાગી હતી. ભયાનક આગમાં એલબીએસ હોલ કોમન રૂમમાં રાખેલા ઘણા દસ્તાવેજો અને સામાન બળીને રાખ થઈ ગયા હતા. બાદમાં ખડગપુર અને સલુઆના ફાયર ટેન્ડરોએ પરિસ્થિતિને … Read More

રાજકોટમાં ફર્નિચરના શો રૂમમાં ભીષણ આગથી નુક્શાન

રાજકોટમાં એક ફર્નિચરના શો રુમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મવડી વિસ્તારના આંનદ બંગલા ચોક નજીક આવેલા રાજકમલ ફર્નિચરના શો રૂમમાં આગ લાગી હોવાની માહિતી મળી છે. લાકડાના ફર્નિચરના … Read More

અંકલેશ્વર જીઆઇડીસીની ફાર્મા કંપનીમાં ભીષણ આગ લાગી

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી હતી જેની ઉપર ફાયર બ્રિગેડે કાબુ મેળવી લીધો છે. આગે ગણતરીની પળોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું. સૂત્રો અનુસાર … Read More

ભરુચના પાલેજ GIDC માં ભીષણ આગ લાગી

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. તો આવી જ આગ લાગવાની ઘટના સામે આવી છે. ભરુચના પાલેજ GIDC માં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news