સચિવાલય સહિતની સરકારી ઓફિસોમાં જ ફાયર સેફ્ટી નહીં
હાઈકોર્ટ સમક્ષ થયેલા સોગંદનામામાં મોટો ખુલાસો ગુજરાતભરમાં આગની ધ્રુજાવી દે તેવી ઘટનાઓમાં અનેક લોકોનાં મોત થયા છે. તક્ષશિલાકાંડને ૨ વર્ષ પુર્ણ થયા છે, તો કોરોનાકાળમાં અનેક હોસ્પિટલમાં ભયાવહ આગની ઘટનાઓ … Read More