ફાયર વિભાગ દ્વારા પાદરાનું સરકારી દવાખાનુ, કોલેજ અને નગરપાલિકાની શાળાને સીલ
પાદરામાં પણ ફાયર વિભાગ દ્વારા એમ.કે. અમીન કોલેજ, નગરપાલિકા સંચાલિત ગર્લ્સ શાળા અને આરોગ્ય કેન્દ્રને ફાયર સેફટીની સુવિધા બાબતે એક વખત નોટીસ આપવામાં આવી હતી. પણ આ જગ્યા પર ફાયર … Read More