બારડોલીના ગાંધી રોડ પર ઝુંપડપટ્ટીમાં આગ લાગતા ભાગદોડ મચી

બારડોલી નગરના ગાંધીરોડ પર આવેલ દેસાઈવિલા નજીક ખુલ્લા પ્લોટમાં ઝૂપડપટ્ટીમાં મોડી અચાનક ભીષણ આગ લાગી હતી. બારડોલી ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો બારડોલી દેસાઈ વિલા નજીક … Read More

ઝાડેશ્વર-મક્તમપુરમાં શ્રમજીવીઓના ઝૂંપડાઓમાં આગ લાગતા દોડધામ

ભરુચ નગરપાલિકાના ડોર-ટુ-ડોર સેવામાં કોન્ટ્રાકટ હેઠળ કામ કરતાં શ્રમજીવીઓ ભરૂચના ઝાડેશ્વર-મકતમપૂર વિસ્તારમાં આવેલ કોઠી ફળિયા નજીક ઝૂંપડા બાંધી વસવાટ કરે છે. જેઓ આજરોજ સવારે પોતાની ફરજ પર નીકળ્યા હતા. તે … Read More

વડોદરા બ્રેકિંગઃ મકરપુરા જીઆઈડીસીમાં આવેલી બંઘ કંપનીમાં લાગી આગ, ફાયરની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

વડાદરાની મકરપુરા જીઆઈડીસીમાં આવેલી એક બંધ કંપનીમાં આગની ઘટના બનવા પામી છે. 868 હિમાલય કંપનીની બાજુમાં આવેલી બંધ પડેલી કંપનીમાં આગ લાગવાનો કોલ ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડની 4 ગાડીઓનો … Read More

વાપીમાં પેપર મિલમાં ભીષણ આગ લાગી

વલસાડ જિલ્લાના વાપીના મોરાઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી બેસ્ટક્વીસ્ટ ઈન્ડસ્ટ્રીઝ નામની પેપર મિલમાં મોડી રાત્રે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. બેસ્ટક્વીસ્ટ ઈન્ડસ્ટ્રીઝ નામની પેપર મિલમાં આગ લાગવાની ઘટના બનતા આજુબાજુના … Read More

સુરતમાં ફાસ્ટફૂડની દુકાનમાં આગ લાગતા દોડધામ

સુરતના સીમાડા નાકા સ્વાગત સોસાયટીમાં આવેલી એક ફાસ્ટ ફૂડની દુકાનમાં અચાનક આગ લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં પણ આગ ફટાકડાના ગોડાઉનમાં લાગી હોવાની વાત સામે આવતા … Read More

ફર્ટિલાઈઝર પ્લાન્ટમાં ભીષણ આગ : સ્થાનિકોને હટાવાયા

અમેરિકાની એક ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં આગ ફાટી નીકળી હતી. જે બાદ પ્લાન્ટથી ૧ કિલોમીટરની આસપાસના બધા જ વિસ્તારમાંથી ૬ હજાર લોકોને હટાવી દેવામાં આવ્યા હતા. દુર્ઘટના સમયે પ્લાન્ટમાં ૬૦૦ ટનથી વધુ … Read More

સુરતમાં ઘણા સમયથી પાર્ક થયેલી કારમાં અચાનક આગ લાગી

સુરતના છાપરા ભાઠા રોડ ઉપર એક કાર અચાનક ભડ ભડ સળગવા લાગી હતી. જોકે બર્નિંગ કારને પેટ્રોલીંગ કરતી પોલીસ વાનના કર્મચારીઓએ તાત્કાલિક ફાયરને જાણ કરતા ફાયરના જવાનોએ દોડી આવી બર્નિંગ … Read More

નડિયાદમાં ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી

નડિયાદમાં મરીડા રોડ પર ભૈરવનાથના મંદિરની બાજુમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી હોવાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને થઈ હતી. આથી ફાયરબ્રિગેડની ટીમ તુરંત બનાવ સ્થળે દોડી આવી હતી અને … Read More

જુનાગઢની એસઆરએલ લેબમાં આગ લાગી

જૂનાગઢમાં સરદારબાગ પાસે બસ સ્ટેશન નજીક દ્વારકાધીશ માર્કેટમાં પ્રથમ માળ પર આવેલી એસ.આર.એલ.નામની ખાનગી લેબોરેટરીમાં અચાનક જ આગ લાગી હતી અને આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લેબોરેટરીની … Read More

રાજકોટના કુવાડવામાં આવેલી જીનીંગ મિલમાં સવારે ભભુકી ઉઠેલી ભીંષણ આગ ૧૨ કલાક બાદ કાબુમા આવી

રાજકોટના કુવાડવા રોડ પર ત્રિમંદિર સામે નટવર કલ્યાણજી નામની જીનીંગ મિલમાં આજે સવારે ભભુકી ઉઠેલી ભીંષણ આગ ૧૨ કલાક બાદ કાબુમા આવી હતી. આજે સવારે આગ લાગ્યાની જાણ થતા ફાયર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news