દિલ્હીમાં સફદરજંગ હોસ્પિટલમાં લાગી આગ,ICUના ૬૦ દર્દીને બચાવાયા
ફાયર વિભાગની ૯ ગાડીઓએ આગને કાબૂમાં લીધીદિલ્હીમાં સફદરજંગ હોસ્પિટલમાં બુધવારે વહેલી સવારના પહોરમાં જમાં આગ ફાટી નીકળી. આગ હોસ્પિટલના પ્રથમ માળના મેડિસિન વિભાગમાં સવારે ૬.૩૫ લાગી હતી. તે ધીમે-ધીમે ૐ … Read More