વટવા જીઆીડીસીમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે

અમદાવાદઃ  વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી. જીઆઈડીસી ફેઝ 4માં આવેલી જયશ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ ફેક્ટરીમાં આગની ઘટના બનવા પામી હતી. બપોરના … Read More

અંકલેશ્વરની પનોલીમાં ફરી એકવાર આગની ઘટના, એક કામદારની જિંદગી હોમાઇ

ભરૂચઃ ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતોની ઘટનાઓમાં જે રીતે વધારો થઈ રહ્યો છે અને ઔદ્યોગિક સલામતીની નિયમોનું પાલનના ધજાગરા ઉડી રહ્યાં છે,  તેને લઇને લાગી રહ્યું છે કે શ્રમિકો કે કામદારોની જિંદગી … Read More

આંધ્રપ્રદેશના અનાકાપલ્લીમાં ફટાકડાં બનાવતી ફેક્ટરીમાં મોટા વિસ્ફોટ બાદ આગની ઘટનામાં 8 લોકોના મોત

અનાકાપલ્લી: આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં એક ફટાકડાં બનાવતી ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થવાની ઘટના બનવા પામી હતી. પ્રચંડ વિસ્ફોટ બાદ ભયાનક આગ લાગી હતી અને જેને લઇને અફરાતફરી મચી હતી. આ ઘટનામાં આગની … Read More

આગના કારણે નારોલનું આકાશ કાળા ડિબાંગ વાદળથી છવાયું

અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાં  આકાશમાં કાળા વાદળો દેખાતા લોકોમાં કૂતુહલ સર્જાયું હતુ. મસમોટો આકાર ધરાવતા આ કાળા ડિબાંગ વાદળોને  શહેરના દૂરના વિસ્તારમાંથી પણ જોઇ શકાતા હતા. લોકોમાં ચર્ચા હતી કે … Read More

ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ આગનું તાંડવઃ મહિલાઓ સહિત 18 શ્રમિકોના મોત

બનાસકાંઠાના ડીસામાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ પ્રચંડ બ્લાસ્ટથી ગોડાઉનનું ધાબુ જમીનદોસ્ત મહિલાઓ સહિત 18 શ્રમિકોના મોતની માહિતી દીપક ટ્રેડર્સ નામની ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ બનાસકાંઠાઃ ગુજરાતમાં … Read More

અમરેલીના જાફરાબાદના બાબરકોટ ગામ નજીક આવેલા ખાનગી કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના

અમરેલી જિલ્લામાં જાફરાબાદના બાબરકોટ ગામ નજીક એક ખાનગી કારખાનામાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. કારખાનામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ૭ જેટલી ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે તાત્કાલિક દોડી જઇ … Read More

વટવા જીઆઈડીસી ફેઝ-૧માં શ્યામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના

અમદાવાદ: શહેરમાં આવેલ વટવા જીઆઈડીસી ફેઝ-૧માં આવેલી એક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. વટવા જીઆઈડીસી ફેઝ-1માં શ્યામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી શ્રી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની … Read More

ખેડાનાં વરસોલા પાસે એક પેપર મીલમાં ભીષણ આગની ઘટના

ખેડા: રાજ્યમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બનવા પામી હતી, ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વરસોલા નજીક એક પેપર ફેક્ટરીમાં વિકરાળ આગ લાગવાની ઘટના બની છે. અહીં પર પેપર બનાવવાની … Read More

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ઝાયડ્સ લાઈફ સાયન્સ કંપનીમાં આગ લાગતા દોડધામ, આગનું કારણ અકબંધ

ભરૂચઃ  અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઝાયડ્સ લાઈફ સાયન્સ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાયટર્સનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં … Read More

હજીરાની AMNS કંપનીમાં વિસ્ફોટ સાથે આગ પ્રસરી, ૪ કર્મચારીઓના મોત અને અન્ય લોકો ઘાયલ થયા

સુરતઃ વર્ષના અંતિમ દિવસે શહેરમાં આગ લાગવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં શહેરના હજીરા વિસ્તારમાં આવેલી AMNS ઈન્ડિયા કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીના કોરેક્સ પ્લાન્ટમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news