NGTની નજર હવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના EC ફંડના ઉપયોગ પર, હરિયાણાએ યમુના કેચમેન્ટમાં Micro STP માટે રકમ વાપરવાની મંજૂરી માગી
EC ફંડના ઉપયોગ અંગે ચાલી રહેલી કાર્યવાહી હવે NGT સમક્ષ મહત્વના તબક્કે પહોંચી ટ્રિબ્યુનલનો CPCBને પ્રાપ્ત થયેલી માહિતી ટેબ્યુલર સ્વરૂપે રજૂ કરવાનો નિર્દેશ NGTએ મામલાને આગામી સુનાવણી માટે 16 સપ્ટેમ્બર, … Read More










