કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનો અત્યાર સુધી ૧૩૫ દેશોમાં પગપેસારોઃ WHO
કોરોનાના નવા નવા સ્વરૂપથી સમગ્ર દુનિયામાં હજુ તેનું જોખમ ઓછું નથી થયું. કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે હાલમાં હાહાકાર મચાવ્યો છે અને હવે દુનિયાના ૧૩૫ દેશોમાં પગપેસારો થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના … Read More