હવે કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી બજારમાં વેચાણથી ઉપલબ્ધ થશે
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર (સરકારી અને નિયમનકારી બાબતો) પ્રકાશ કુમાર સિંઘ ૨૫ ઓક્ટોબરે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલને એક અરજી જમા કરાવી હતી. જેમાં કોવિશિલ્ડ રસીને બજારમાં ઉતારવાની મંજૂરી માંગી … Read More