કોરોનાની નવી લહેર જૂનમાં આવી શકે છે, ૬ કરોડ લોકો થઇ શકે છે સંક્રમિત

ચીનના એક ટોચના એક્સપર્ટનો દાવો છે કે જૂનના અંતમાં કોરોનાની નવી લહેર આવી શકે છે જે ૬૫ કરોડ લોકોને સંક્રમિત કરી શકે છે. સોમવારે, દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતના ગુઆંગઝૂમાં ૨૦૨૩ … Read More

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૯૦ નવા કેસ નોંધાયા, ૧૪નાં મોત

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૯૦ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને લીધે ૧૪ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં ૨૨૦.૬૬ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા … Read More

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં, કોરોનાના ૬૬૬૦ નવા કેસ નોંધાયા

દેશમાં કોરોનાના કેસની ગતિ થોડી ધીમી પડી રહી છે. છેલ્લા બે દિવસથી કોરોનાના નવા કેસ ૧૦ હજારથી નીચે નોંધાઈ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં, કોરોનાના ૬૬૬૦ નવા કેસ નોંધાયા છે, … Read More

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૫૩૩૫ નવા કેસ નોંધાયા

દેશમાં કોરોના વાયરસના કેસ ફરી એકવાર ચિંતાનો વિષય બની રહ્યા છે. સરકારી આંકડાઓ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૫ હજાર ૩૩૫ નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, આ આંકડો ગઈકાલની … Read More

કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૧૬,૩૫૪ થઈ, નવા ૨૯૯૪ કેસ નોંધાયા, એક્ટિવ કેસ ૧૬૦૦૦ને પાર

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨,૯૯૪ કેસ નોંધાયા છે. આ સાથે, કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૧૬,૩૫૪ થઈ ગઈ છે. કોરોનાના સતત વધી રહેલા કેસોને લઈને સરકાર પણ એલર્ટ મોડ … Read More

ચીનમાં કોરોનાના નવા કેસ ૨૪ કલાકમાં ૧૦ હજારથી વધુ, સમગ્ર વિશ્વ ફરી ચિંતામાં..

છેલ્લા ૨૪ કલાકમાં ચીનમાં કોરોના વાયરસના ચેપના ૧૦ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યાં એક તરફ આખી દુનિયા કોરોનાના અંતની આશા રાખી રહી છે, ત્યારે ચીનના આ સમાચાર આખી … Read More

ચીનમાં કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને પાંચ દિવસનું લોકડાઉન

કોરોનાવાયરસ ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, ચીને તેના સૌથી મોટા શહેર શાંઘાઈમાં મોટાભાગની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. શાંઘાઈનું નાણાકીય કેન્દ્ર પુડોંગ જિલ્લો અને તેની આસપાસના વિસ્તારો સોમવારથી શુક્રવાર … Read More

૧૫ થી ૧૮ વર્ષના તરૂણોનુ રસીકરણ પૂરજોશમાં

વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને હાલ રસીકરણની કામગીરી વધારવામાં આવી છે. દેશમાં ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ પર મોટી સંખ્યામાં લોકોકોરોના સામેની લડાઈમાં રસીકરણ માટે આગળ આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે … Read More

કોરોના હાંફ્યોઃ અમદાવાદની ખાનગી ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં ૯૪ ટકા બેડ ખાલી

ગુજરાતમાં હવે કોરોનાનો કહેર ઓછો દેખાઈ રહ્યો છે. દિવાળી બાદ જે રીતે કેસોનો રાફડો ફાટ્યો હતો, તેવું ઉત્તરાયણના તહેવાર બાદ જોવા ન મળ્યું. લોકોએ પ્રસંગ ઉજવવામાં સંયમ રાખતા કોરોના વકર્યો … Read More

આવનારા થોડા દિવસોમાં જ દેશવાસીઓને મળશે કોરોના રસી : ડો.હર્ષવર્ધન

દેશમાં કોરોના વાયરસ સામે જલ્દીએક મોટુ રસીકરણ અભિયાન શરૂ થવાનુ છે. જેના માટે મોટાપાયે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજે દેશના ૩૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડ્રાય રનનુ આયોજન કરવામાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news