જાપાન-પ્રવાસ ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાપાનની વિવિધ કંપનીઓના પદાધિકારીઓ સાથે વન-ટુ-વન બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના ત્રીજા દિવસે વિવિધ કંપનીઓના પદાધિકારીઓ સાથે વન-ટુ-વન મીટિંગ્સની શ્રૃંખલા કરી હતી. ટેપ્કો રિન્યુએબલ એન્ડ પાવર આ શ્રૃંખલામાં મુખ્યમંત્રીએ ટેપ્કો રિન્યુએબલ એન્ડ પાવર કંપનીના પ્રેસિડન્ટશ્રી માસાશી … Read More

ભારતીય અર્થતંત્ર ચાર ટ્રિલિયન ડોલરને પાર

નવી દિલ્હીઃ દેશની અર્થવ્યવસ્થા માટે આજનો દિવસ યાદગાર બની ગયો જ્યારે ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું. ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા … Read More

આજે લાભ પાંચમ, બુલિયન માર્કેટમાં એકવાર ફરીથી તેજી

સોનું અને ચાંદીના ભાવમાં વધારો, ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાના ભાવ દોઢ અઠવાડિયાની ઊંચાઈ પર મુંબઈઃ બુલિયન માર્કેટમાં એકવાર ફરીથી તેજી જોવા મળી રહી છે. શરાફા બજારમાં પણ સોનાના ભાવ વધેલા … Read More

મનોજ જૈન ટોરેન્ટ ગેસના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત

અમદાવાદ: દેશની અગ્રણી CGD કંપની ટોરેન્ટ ગેસ લિમિટેડના બોર્ડે ગુરુવારે જણાવ્યું હતું કે મનોજ જૈનને 01 જાન્યુઆરી, 2024થી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના 34 જિલ્લાઓમાં … Read More

ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતે બેંગલુરૂમાં યેજાયેલા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટેનો રોડ શૉમાં સંબોધન કર્યું

ગુજરાત સરકારના ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે રોડ શૉમાં સંબોધન કર્યું અને બેંગલુરૂના ઉદ્યોગ અગ્રણીઓને ગુજરાતમાં રોકાણ … Read More

ફેરફારઃ ૧ નવેમ્બરથી ગેસ સિલિન્ડરથી લઈને જીએસટી તેમજ ઈમ્પોર્ટ સુધીના ઘણા ફેરફારો થશે

નવીદિલ્હીઃ ઓક્ટોબર મહિનો પૂરો થવામાં હવે માત્ર ૨ દિવસ બાકી છે. આ પછી નવેમ્બર મહિનો શરૂ થશે. દેશમાં દર મહિનાની શરૂઆતમાં અથવા પ્રથમ તારીખે ઘણી વસ્તુઓ બદલાય છે. આ ફેરફારોની … Read More

સુરતઃ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીના ડિરેક્ટરે બેંક છેતરપિંડી અને લોન ડિફોલ્ટના પાયાવિહોણા અને બદનક્ષીભર્યા આરોપોને નકારી કાઢ્યા

સુરતઃ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ તેની સામે કરવામાં આવેલ બેંક છેતરપિંડી અને લોન ડિફોલ્ટના પાયાવિહોણા અને બદનક્ષીભર્યા આરોપોને સખત રીતે નકારી કાઢે છે. આ આરોપો સૂચવે છે કે … Read More

હવામાનની પેટર્નમાં ઝડપી પરિવર્તને પાક ચક્રને ઉથલાવી નાખ્યું, હવે કૃષિ ક્ષેત્રનું ધ્યાન 800 આબોહવા સ્થિતિસ્થાપક પાકો પર

હવામાનની પેટર્નમાં ઝડપી પરિવર્તને પાક ચક્રને ઉથલાવી નાખ્યું, હવે કૃષિ ક્ષેત્રનું ધ્યાન 800 આબોહવા સ્થિતિસ્થાપક પાકો પર  નવી દિલ્હીઃ વધતા તાપમાનને કારણે ખેતીમાં સંસાધનોની જરૂરિયાત અને વપરાશમાં વધારો થયો છે. … Read More

સુરતનું શાહ દંપતી બેંકને કરોડા રૂપિયાનો ચૂનો ચોપડીને દેશ છોડીને વિદેશ ભાગી ગયું

સુરતમાં કરોડોનું ફુલેકું ફેરવી શાહ દંપતી અમેરિકા ભાગી ગયાનો આરોપ ઉઠ્‌યો છે. હાઇ- ટેક સ્વીટ વોટરના ડિરેક્ટર વિજય શાહ અને પત્ની કવિતા શાહે બેંકમાંથી ૧૦૦ કરોડની લોન લઈને ઉઠામણું કર્યું … Read More

આ વર્ષે લગ્નગાળામાં દેશમાં લગભગ 35 લાખ લગ્ન થવાનો અંદાજ, વેપારીઓ તૈયારીઓમાં જોતરાયા

નવી દિલ્હીઃ દિલ્હી સહિત દેશભરના વેપારીઓ આગામી લગ્નગાળા માટે મોટું વેચાણ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયારીમાં જોતરાઈ ગયા છે, કારણ કે દિવાળી પછી તરત જ લગ્નગાળો શરૂ થઈ રહ્યો છે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news