આંધ્રપ્રદેશના અનાકાપલ્લીમાં ફટાકડાં બનાવતી ફેક્ટરીમાં મોટા વિસ્ફોટ બાદ આગની ઘટનામાં 8 લોકોના મોત
અનાકાપલ્લી: આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં એક ફટાકડાં બનાવતી ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થવાની ઘટના બનવા પામી હતી. પ્રચંડ વિસ્ફોટ બાદ ભયાનક આગ લાગી હતી અને જેને લઇને અફરાતફરી મચી હતી. આ ઘટનામાં આગની … Read More