કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત ખોડાણા ગામની પ્રાથમિક શાળામાં નાના ભૂલકાંઓને પ્રવેશ અપાવ્યો
પાટણઃ ૨૦૦૩થી શરૂ થયેલ અનન્ય પરંપરા રૂપી “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ૨૧મી કડી અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે પ્રાથમિક શાળામાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ … Read More