અમદાવાદના દાણીલીમડામાં બેરલ માર્કેટમાં મોડી રાત્રે ભીષણ આગ

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા બેરલ માર્કેટમાં મોડી રાત્રે આગ લાગી હતી. ઓઇલના બેરલના ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ૨૧ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. બે કલાકની ભારે જહેમત બાદ … Read More

સાબરમતી નદીમાં થયેલા ધડાકાથી અડધો કિલોમીટર સુધીનાં રહેણાકો-ઓફિસોનાં બારી-બારણાં ધ્રુજ્યા

એક વર્ષ બાદ ગુજરાતમાં ડિફેન્સ એક્સપો યોજાવાનો છે, જે અંતર્ગત અમદાવાદમાં એર શોનું આયોજન કરાયું છે. ત્યારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એર શો થશે. સાબરમતી નદીમાં એક બ્લાસ્ટનું રિહર્સલ કરવામાં … Read More

અમદાવાદમાં પોલીસ હવે રખડતા ઢોર પકડવા એએમસીની ટીમને મદદ કરશે

અમદાવાદમાં રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે હાઈકોર્ટના કડક નિર્દેષો બાદ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ દ્વારા રખડતા ઢોરને લઈ એક સપ્તાહની ડ્રાઈવ યોજવામાં આવી છે.જેમાં પોલીસની … Read More

અમદાવાદના ઈસનપુરમાં ફેક્ટરીમાં આગ લાગતાં એક યુવક દાઝ્‌યો, સારવાર દરમિયાન મોત

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલી લાકડાની ફેક્ટરીમાં રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા ફાયર બ્રિગેડની સાત જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. એકાદ કલાકમાં આગને કાબુમાં લેવામાં આવી હતી. … Read More

અમદાવાદના રિવરફ્રન્ટ પર વરસાદને કારણે થયેલા કાદવ કિચડમાં પણ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

ગુજરાતીઓને ગરબા રમવાની એટલી થનગનાટ હોય છે કે તેઓ કેવી પણ પરિસ્થિતિમાં ગરબા રમવા માટે તૈયાર થઈ જતા હોય છે અમદાવાદમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રિવરફ્રન્ટ પર ધોધમાર વરસાદ … Read More

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ભાડજ સર્કલ ઓવરબ્રિજનું કર્યું લોકાર્પણ

ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે. તે ઉપરાંત રાજ્યમાં અનેક વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પણ થઈ રહ્યાં છે. બીજી તરફ … Read More

એએમસી નેશનલ ગેમ્સને લઈ ૧૪ દિવસ માટે શહેરને ૩.૫૦ કરોડનો ખર્ચ કરી શણગારાશે

રાજ્યમાં ૩૬મી નેશનલ ગેમ્સ યોજાવવાની છે. જેમાં ગુજરાતના છ મહાનગરોમાં વિવિધ સ્થળોએ આ ગેમ રમાશે અમદાવાદના ૮ જેટલા સ્થળોએ પણ આ ગેમ રમાવાની છે. જેના પગલે શહેરના વિવિધ વિસ્તારોને રોશનીથી … Read More

અમદાવાદમાં માલધારી સમાજ દ્વારા દૂધ નહીં ભરવા અને વેચાણ ન કરવાની જાહેરાત કરીને કરવામાં આવી દૂધ હડતાલ

રાજ્યમાં માલધારી સમાજ દ્વારા વિવિધ માંગણીઓ કરવામાં આવી છે. જેને લઇ માલધારી સમાજ દ્વારા દૂધ નહીં ભરવા અને વેચાણ ન કરવાની જાહેરાત કરીને દૂધ હડતાલ કરવામાં આવી છે. અમદાવાદમાં પણ … Read More

અમદાવાદમાં ૩૬મા નેશનલ ગેમ્સની તૈયારી AMC દ્વારા શરૂ કરી દેવામાં આવી

રાજ્યમાં યોજાનારા ૩૬મા નેશનલ ગેમ્સની તૈયારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે તેના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા દ્વારા સ્પોર્ટ્‌સ એસોસિએશન, સ્પોર્ટ્‌સ કલબ અને સ્પોર્ટ્‌સ એકેડમીના હોદ્દેદારો … Read More

અમદાવાદના જુહાપુરામાં ભુવો પડતાં પાણીની લાઈનમાં થયું ભંગાણ

અમદાવાદમાં અવારનવાર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતું હોય છે. સવારે શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલી બરફની ફેકટરી પાસે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે લાખો લિટર પાણી વહી ગયું હતું. ભુવો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news