Tag: આગ
છતીસગઢના રાયપુરની હોસ્પિટલમાં આગ : પાંચ કોરોના દર્દીઓના થયા બળીને ભડથું
છત્તીસગઢના રાયપુરના પચપેડી નાકા પાસે આવેલી રાજધાની હોસ્પિટલમાં આગ લાગી હતી અને તેમાં પાંચ દર્દીઓના મોત નિપજ્યા છે. હોસ્પિટલમાં કોરોનાના દર્દીની સારવાર ચાલી રહી હતી અને ક્યાં અંદાજિત ૫૦ દર્દીઓ … Read More
દિલ્હીનાં ફર્નિચર માર્કેટમાં ભીષણ આગ, ૨૫૦ દુકાનો બળીને ખાખ
દિલ્હીમાં ફરી એકવાર અગ્નિનું તાંડવ જોવા મળ્યુ છે. અહીં શાસ્ત્રી પાર્ક વિસ્તારનાં ફર્નિચર માર્કેટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગને કારણે ૨૫૦ થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ … Read More
આણંદ નજીક એક્સપ્રેસ-વે પર લક્ઝરી બસમાં આગ ભભૂકી, ૨૫ મુસાફરોનો આબાદ બચાવ
ફાયર બ્રીગેડના ફાયર માર્સલોએ એક લાખ રૂપિયા પરત કરી પ્રમાણિક્તા દાખવી પુણેથી રાજસ્થાન જઈ રહેલી લક્ઝરી બસ સોમવારે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ-વે પર આણંદ નજીકથી પસાર થઈ રહી હતી. ત્યારે લક્ઝરી … Read More
મધ્ય પ્રદેશઃ ઉજ્જૈનની પાટીદાર હોસ્પિટલમાં લાગી આગ, ૯૦થી વધુ દર્દીઓને કરાયા શિફ્ટ
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા પાટીદાર હોસ્પિટલમાં રવિવારે સવારે આગ લાગી હતી. આગના બનાવમાં કેટલાક દર્દીઓ દાઝ્યા હોવાની માહિતી પણ મળી રહી છે. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના … Read More
ભરૂચના ઝઘડિયાની વાયલાઈન વર્ક્સ કંપનીમાં લાગી ભીષણ આગ, જાનહાની ટળી
ઔદ્યોગિક નગરી ભરૂચમાં છાશવારે આગના બનાવો સામે આવતા હોય છે. ત્યારે, આજે ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. ઝઘડિયાના ખરચી ગામ નજીક આવેલ વાયલાઈન વર્ક્સ કંપનીમાં આજે ગુરૂવારે સવારના સમયે … Read More
રાજકોટ-ગોંડલ હાઇવે પર કોટન રોલના કારખાનામાં આગ લાગતા ચકચાર
રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા હાઇજિંગ ઇન્ડસ્ટ્રીઝના કોટન રોલ બનાવવાના કારખાનામાં ગુરુવારે ભીષણ આગ લાગી હતી. આથી ગોંડલ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ૩ ફાયર ફાઇટર દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરના … Read More
નડિયાદમાં બારદાનના ગોડાઉનમાં ભીષણ આગ, કોઇ જાનહાની નહીં
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં ગત મધરાત્રે આગના બનાવને કારણે ભારે અફડાતફડી સર્જાઇ હતી. શહેરના મીલ રોડ પર આવેલ એક બારદાનના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા આસપાસની દુકાનો અને ફ્લેટમાં તેની … Read More
સાબરકાંઠાના હિંમતનગર નજીક કાંકણોલ ગામમાં આગ લાગતા ઘઉંના પાકને થયું નુકસાન
જિલ્લાના હિંમતનગરના કાકરોલ પાસે અચાનક વીજ કંપનીની બેદરકારીના પગલે વીજ તણખા પડતા ઘઉંના ઉભા પાકનો આગ લાગી હતી. ખેડૂતનો ઘઉંનો પાક બળીને ખાક થઈ ચૂક્યો હતો. છેલ્લા કેટલાક સમયથી એનજીવીસીએલમાં … Read More
ધોરાજીના ભંગાર બજારમાં આગ ફાટી નીકળતા અફડાતફડી સર્જાઇ
રાજકોટ જિલ્લાના ધોરાજીના બહારપુરામાં આવેલા ઉર્સનાં મેળાના મેદાન પાસે ભંગાર બજારમાં આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો … Read More