કચ્છ- ભુજમાં એક જ દિવસમાં આગના બે બનાવ થયા

કચ્છમાં ઉનાળાની શરૂઆત સાથે જ અચાનક આગના બનાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં બે સ્થળે આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં ભુજ શહેર ખાતેના વ્યાયામ શાળા સામેના … Read More

ડભોઈની સુહાની ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ ફાટી નીકળી

વડોદરા શહેરના ડભોઇ રોડ એમ. એમ. વોરા શોરૂમની સામે વુડન મોલ્ડીંગ, આર્ટિકલ, તેમજ સી.એન્‌.સી. ક્રેવીગ એન્ડ કટીંગનું કામ કરતી કંપની આવેલી છે. આ કંપનીના સંચાલક પ્રિતેશભાઇ કાટવાલા અને રાજ કાટવાલા … Read More

ભુજ જીઆઈડીસીમાં મગફળીના ફોત્રાના ઢગલામાં ભીષણ આગ

કચ્છ જિલ્લા મથક ભુજના માધાપર હાઇવે પર આવેલા જીઆઈડીસી વિસ્તારમાં ખુલા પ્લોટમાં પડેલા મગફળીના વિશાળ જથ્થા અચાનક આગ ફાટી નીકળી હતી. જે સળગી રહી છે. અંદાજિત ૮૦ ટ્રક ભરાય એટલા … Read More

વલસાડના ઉમરગામની એક કંપનીમાં ભીસણ આગ ફાટી નીકળી

ઉમરગામ જીઆઈડીસીમાં તાડપત્રી બનાવતી એક કંપનીમાં સવારના ભાગે આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. સદનસીબે તમામ લોકો સલામત સ્થળે ચાલ્યા જતા જાનહાનિ થતા અટકી હતી. ઉમરગામ ફાયરની ટીમને જાણ થતા … Read More

ગાંધીનગરના સાંતેજમાં જીઆઈડીસી ભયાનક આગ લાગી

ગાંધીનગરના સાંતેજમાં રેસીનોવા કંપનીના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં અમદાવાદ-ગાંધીનગર ફાયર બ્રિગેડની ગાડીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. આગનું સ્વરૂપ જોતાં ફાયર વિભાગે મેજર … Read More

અંકલેશ્વરમાં જે.પી. ઈન્ડસ્ટ્રીઝ અને બાકરોલ બ્રીજ નીચે હોટલમાં આગ લાગી

અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલી જે.પી.ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે નાસભાગ મચી જવા પામી હતી સત્તાધીશોએ આગની ઘટનાને પગલે તાત્કાલિક ફાયર વિભાગમાં જાણ કરી હતી. આગની ગંભીરતા દાખવી ડી.પી.એમ.સીના … Read More

તળાજાના અલંગ શિપયાર્ડમાં ભીષણ આગ લાગી

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિશ્વ વિખ્યાત અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં આવેલા બે પ્લોટમાં સ્થિત સંતકૃપા ફર્નિચર નામે એક સેકન્ડ સેલ ઘરવખરી-રાચરચીલુંનું વેચાણ કરતાં પ્રવિણભાઇ નામનાં વેપારીના પ્લોટમાં સવારે કોઈ અજ્ઞાત કારણોસર … Read More

પાટડી સહકારી જીનમાં અચાનક આગ ફાટી નીકળી : આગ પર કાબૂ મેળવી લેવાયો

પાટડી શ્રીનાથજી સોસાયટીથી ડીવોશન સ્કુલ તરફ જવાના રસ્તે આવેલી સહકારી જીનમાં ભંગારના સાધનોમાં અચાનક કોઇ અગમ્ય કારણોસર ભયાવહ આગ ફાટી નીકળી હતી. પળવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોમાં … Read More

મહેમદાવાદના કરોલી પાસે ટ્રકમાં ભીષણ આગ લાગતા દોડધામ

મહેમદાવાદ તાલુકાના કરોલી ગામ નજીક રૂ નો જથ્થો ભરેલા ટ્રકમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈ ભારે અફડાતફડી મચી હતી. જોકે, સમયસર ટ્રક ચાલકે રોડ પર જ ટ્રકને … Read More

વડોદરામાં ગેરકાયદે ચાલતા ગેસ સિલિન્ડરના ગોડાઉનમાં આગ લાગી

વડોદરાના યાકુતપુરા ખાતે આવેલી અજબડી મીલ પાસે ગેસ સિલિન્ડરનું ગોડાઉન હતું. આ ગોડાઉનમાં સમી સાંજે આગ લાગવાની ઘટના બની હતી. ગોડાઉનમાં ૩૫ જેટલા સિલિન્ડર પૈકી ત્રણ ગેસના સિલિન્ડર ફાટતાં આગે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news