દેશમાં કોરોના પોઝીટીવની સામે સ્વસ્થ થયાની સંખ્યા વધી

દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા ૨૨,૦૨,૪૭૨ છે, જે કુલ કેસના ૫.૪૬ ટકા છે. ચિંતાનો વિષય છે કે કોવિડ પોઝિટિવીટિ દર હજુ પણ ઊંચો છે. ડેટા અનુસાર, ભારતમાં દૈનિક પોઝિટિવીટિ … Read More

૧૫ થી ૧૮ વર્ષના તરૂણોનુ રસીકરણ પૂરજોશમાં

વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને હાલ રસીકરણની કામગીરી વધારવામાં આવી છે. દેશમાં ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ પર મોટી સંખ્યામાં લોકોકોરોના સામેની લડાઈમાં રસીકરણ માટે આગળ આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે … Read More

બ્રિટનમાં હવે માસ્ક ફ્રી, કોવિડ પાસની જરૂરિયાત પણ નહિ

બ્રિટનમાં ૧૨ વર્ષથી વધુ ઉંમરના લગભગ ૮૪ ટકા લોકોએ રસીનો બીજો ડોઝ મેળવ્યો છે અને જેઓ પાત્ર છે તેમાંથી ૮૧ ટકા લોકોએ તેમનો બૂસ્ટર ડોઝ લીધો છે. હોસ્પિટલમાં દાખલ થવાના … Read More

દેશમાં ફૂલ્લી વેક્સિનેટેડની સંખ્યા ૬૮ કરોડને પાર

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિઓને ત્રણ મહિના પછી જ કોવિડ-૧૯ની રસી આપવાનો નિર્દેશ આપ્યો છે. આમાં પ્રિકોશન ડોઝ પણ શામેલ છે. નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) … Read More

કચ્છમાં કોરોના હોસ્પિટલમાં ફાયર સેફટીની ચકાસણી હાથ ધરાઈ

કચ્છ જિલ્લામાં ત્રીજા તબક્કામાં કોરોના સંક્રમણમાં સતત વધારાના પગલે કોવિડ દર્દીઓની સંખ્યમાં પણ ઉમેરો થઈ રહ્યો છે. ત્યારે ગત વર્ષે દેશ અને રાજ્યની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાઓનાથી ભારે જાનમાલની નુકસાની … Read More

ભારતની ૭૦ ટકા વસ્તી એક વર્ષમાં ફૂલી વેક્સિનેટેડ થઈ

આ અભિયાનની શરૂઆત સીરમ ઇન્સ્ટિટ્યૂટના કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનથી થઈ હતી. કોરોના મહામારીની પ્રથમ લહેર બાદ દેશ રાહતનો શ્વાસ લઈ રહ્યો હતો. વેક્સિન પ્રોટેક્શનની આશા ત્યારે વધી જ્યારે અચાનક … Read More

ઓમિક્રોનની વેક્સિન માર્ચ સુધીમાં તૈયાર થશે : ફાઈઝર ફાર્મા કપંનીનો દાવો

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ પર વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડાની ચેતવણી સાચી સાબિત થઈ રહી છે. સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિઅન્ટની સુનામી આવી છે અને ૪૬ દેશોમાં રેકોર્ડ કોવિડ કેસ જોવા મળી … Read More

કોરોના સામે ગરમ પાણી અને આરામ સૌથી મોટી દવા

કોઇપણ વ્યક્તિ કોરોનાગ્રસ્ત થાય તો ડરવાની જરૂર નથી. હા, તકેદારી ચોક્કસ રાખવી પડશે. ભીડમાં જવાનું ટાળો, માસ્ક સતત પહેરો, બાળકો અને વૃદ્ધોએ ખાસ ધ્યાન રાખવું પડશે. ે સમયાંતરે તાવ આવે … Read More

બ્રિટનમાં કોરોનાના ભય વચ્ચે બર્ડ ફલૂનો કેસ આવ્યો

બ્રિટનમાં ૨૦૨૧માં લગભગ ૫ લાખ પક્ષીઓ માર્યા ગયા હતા. પર્યાવરણ પ્રધાન જ્યોર્જ યુસ્ટિસે જણાવ્યું હતું કે દેશ એવિયન ફ્લૂના ‘અત્યાર સુધીના સૌથી મોટા’ પ્રકોપ સામે લડી રહ્યો હતો. પક્ષીઓને મારવાની … Read More

ઓમિક્રોન વધતા ખતરનાક નવા વેરિઅન્ટની શક્યતા ડબ્લ્યુએચઓ

જ્યારે ઓમિક્રોન વેરિઅન્ટ વિશ્વભરમાં ફેલાઈ રહ્યું છે, ત્યારે તે શરૂઆતમાં ડર કરતાં ઘણું ઓછું ગંભીર જણાય છે અને તેણે આશા વ્યક્ત કરી છે કે તે મહામારીને અટકાવી શકે છે અને … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news