સુપ્રીમ કોર્ટનો નિર્ણય મજબૂત ભારતના નિર્માણ માટે આશાનું પ્રતિકઃ મોદી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આ નિર્ણય મજબૂત … Read More

જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે : ભારતીય હવામાન વિભાગ

આગામી ૨ દિવસ દરમિયાન દિલ્હી સહિત પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે … Read More

લદ્દાખમાં વહેલી સવારે ૪.૬ની તીવ્રતાના ભૂકંપના આંચકા

લદ્દાખ ખાતે સોમવારે સવારના સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૬ નોંધાઈ હતી. સદનસીબે ભૂકંપમાં કોઈ જાનહાનિ નથી નોંધાઈ. ભૂકંપની જાણકારી આપનારા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના … Read More

લદ્દાખમાં વહેલી સવારે ૩.૭ની તીવ્રતાના ભૂકંપના આંચકા

રવિવારે સવારે લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૭ માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે … Read More