મરીન નેશનલ પાર્કમાં ૩૫૦૦ એકર વિસ્તારમાં આગામી પાંચ વર્ષમાં રૂ. ૫૧૦ લાખના ખર્ચે ચેરના વૃક્ષોના વનનું નિર્માણ કરાશે

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી MISHTI યોજના અંતર્ગત મરીન નેશનલ પાર્કમાં ૩૫૦૦ એકર વિસ્તારમાં ચેર (મેન્ગ્રૂવ્સ)ના જંગલોના સર્જન માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજ્ય સરકાર સાથે સમજૂતિ કરાર પર આજે … Read More

૧૬ વર્ષની ઉંમરે વૃક્ષો વાવવાનું શરૂ કર્યું, આજે ૧૫ ફૂટબોલના મેદાન જેટલું જંગલ બનાવ્યું

તમે આસામના જાદવ મોલાઈ પાયેંગને નહીં જાણતા હોવ, પરંતુ આસામમાં આ નામ બિલકુલ નવું નથી. ૧૯૭૯માં ૧૬ વર્ષની ઉંમરે પેયેંગે દરરોજ વૃક્ષો વાવવાનું શરૂ કર્યું. એ ઉંમરે વન ટ્રી અ … Read More

વિશ્વ પર્યાવરણ દિવસે લોકો વૃક્ષો વાવે ત્યારે ઉંટવા ગામ નજીક લોકોએ વૃક્ષો કાપી નાંખ્યા

કડી શહેરમાં ઘણા સમયથી વૃક્ષોના છેદનની બૂમરાડ જોવા મળી રહી છે. ત્યારે ઉંટવા ગામની સીમમાં રોડની સાઇડમાં આવેલ ૪ અરડુસાના ઝાડ કેટલાક ઈસમો કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓ રોષે ભરાયા હતા. … Read More

ટેકસાસમાં રાત્રે વૃક્ષોમાં ફાયરિંગ જેવો અવાજ આવતા લોકો પરેશાન

ટેકસાસમાં અડધી રાત્રે વિસ્ફોટના અવાજો આવી રહ્યા છે. આ અવાજો બંદૂકમાંથી નીકળતી ગોળીઓનો નથી, પરંતુ અડધી રાત્રે ઝાડમાં થયેલા વિસ્ફોટનો છે. ગયા વર્ષે અહીં આવેલા ટેક્સાસ ફ્રીઝ નામના બરફના તોફાનની … Read More

પાટનગર ગાંધીનગરમાં પાણીની પાઈપ લાઈનો નાંખવા વૃક્ષોનો ભોગ લેવાશે

ગાંધીનગરમાં ૨૪ કલાક ઘરે ઘરે નળથી પાણી આપવાના પ્રોજેક્ટનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાયું છે. જે માટે પાણીની પાઈપ લાઈન બિછાવવા માટે અડચણરૂપ વધુ ત્રણ હજાર વૃક્ષોનો સોથ વાળી … Read More

વૃક્ષો કાપનાર રિયલ એસ્ટેટ ગ્રુપને ૪૦ કરોડનો દંડ અને ૧૦૦ વૃક્ષો વાવવા આદેશ

કલકત્તા હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. આ ચુકાદા અનુસાર કોર્ટે એક રિયલ એસ્ટેટ ગ્રુપને ૧૫ દિવસની અંદર ૪૦ કરોડ રુપિયા ચુકવવાનો આદેશ આપ્યો છે. આ સિવાય આ ગ્રુપે સો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news