દીપડાથી લોકોને બચાવવા રેડિયો કોલર લગાડી અભ્યાસ શરૂ
સૌરાષ્ટ્રમાં સિંહની સાથે દીપડાની વસ્તી પણ નોંધપાત્ર સંખ્યામાં છે. અને સીમ વિસ્તારમાં રહેતા લોકો પર વન્યપ્રાણી દ્વારા કરાતા હુમલાના સૌથી વધુ બનાવોમાં દીપડા સાથેનું ઘર્ષણજ વધુ હોય છે. આથી દીપડાની … Read More