દિલ્હીમાં શીતલહેરનો ૧૨ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે

દેશનાં અનેક રાજ્યોમાં શીતલહેર છે. હવામાન વિભાગ અનુસાર રાજધાની દિલ્હીમાં શીતલહેરે ૧૨ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.દિલ્હીમાં શીતલહેરનો આઠમો દિવસ હતો, જે છેલ્લાં ૧૨ વર્ષમાં એક મહિનામાં સૌથી વધુ છે. અગાઉ … Read More

ઠંડીથી બચવા તાપણું કરતા લોકો માટે લાલબતી સમાન કિસ્સો બન્યો

ઠંડીથી બચવા તાપણું કરતા લોકો માટે લાલબતી સમાન કિસ્સો બન્યો છે. ઉત્તર ગુજરાતના રાધનપુરમાં તાપણું કરતા સમયે બે લોકો ગંભીર રીતે દાઝ્‌યાનો બનાવ બન્યો છે. નેશનલ હાઇવેની કામગીરી કરતા પ્લાન્ટ … Read More

૬ રાજ્યોને ઠંડીથી કરાયા એલર્ટ, દિલ્હીમાં ૩ તો ચૂરુમાં ૦ ડિગ્રી રેકોર્ડ

ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી વધી રહી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, ચંડીગઢ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં સોમવારે સવારે ઠંડા પવનો સાથે ગાઢ ધુમ્મસ રહ્યું. મોસમ વિભાગે આ રાજ્યોમાં … Read More

ઉત્તર ભારતમાં ૧૨ ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડવાની છે શકયતા

ઉત્તર ભારતમાં ૧૨ ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડવાની શકયતા છે. હવામાન શાક્રીઓનાં મત મુજબ ૮ ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં દસ્તક આપશે. જેના કારણે પહાડી વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થશે વેસ્ટર્ન … Read More

જમ્મુમાં ભારે હિમવર્ષા, ફસાયેલા ૧૦૦ લોકોને બહાર કઢાયા

દક્ષિણ કાશ્મીરના શોપિયાં સાથે પુંછ અને રાજૌરીના સરહદી જિલ્લાઓને જોડતો મુઘલ માર્ગ ગુરુવારે જમ્મુના ઊંચા વિસ્તારોમાં ભારે હિમવર્ષાને કારણે બંધ થઈ ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે બુધવાર રાતથી ડોડા, કિશ્તવાડ, … Read More

એટાર્કટિકામાં ચાર મહિના બાદ હવે સૂરજદાદા જોવા મળ્યા

ચાર મહિનાના અંધારા બાદ આખરે એટાર્કટિકાની ઠંડી દુનિયામાં સૂરજ નિકળી ગયો છે. યૂરોપીય અંતરિક્ષ એજન્સી (એએસએ) એ સૂર્યના આગમનની જાહેરાત કરી, કારણ કે કોનકોર્ડિયા અનુસંધાન કેન્દ્રના ૧૨ સભ્યોની ટુકડી દુનિયાના … Read More

વડોદરાના વઢવાણામાં ૯૫ હજારથી વધુ પક્ષીઓ શિયાળામાં આવ્યા

વઢવાણા એ સદી કરતાં પણ વધુ જૂનું, સયાજીરાવ મહારાજે એમની રૈયત માટે પાણી અને સિંચાઇની વ્યવસ્થા કરવા,ચોમાસામાં નિરર્થક વહી જતાં ઓરસંગના પાણીને જોજવા પાસેના આડબંધ થી રોકીને નહેર દ્વારા વઢવાણામાં … Read More

કચ્છમાં હજુ ૨થી ૩ ડિગ્રી પારો નીચે જશે અને ઠંડીનો ચમકારો અનુભવાશે

કચ્છમાં પાછોતરા શિયાળાએ ઠંડીમાં વધઘટ અનુભવાઇ રહી છે. અરબ સાગરના કિનારે કોટેશ્વરમાં સવારથી વાદળો છવાયા હતા. ચોમાસું હોય તેમ કાળા ડિબાંગ વાદળો ચડી આવતાં લોકોને માવઠું થવાની ભીતિએ સતાવ્યા હતા. … Read More

ગુજરાતમાં ફરીવાર ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતમાં છેલ્લા ૨ દિવસથી પશ્ચિમ દિશાના ભેજવાળા પવન ફૂંકાવાનું શરૂ થયું છે. જેના કારણે સવારે હવામાં ભેજનું પ્રમાણ ૮૫ ટકા ઉપર રહેતાં ધુમ્મસ છવાયું હતું. વાતાવરણમાં … Read More

ફેબ્રુઆરીમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે

હવામાન ખાતાના જણાવ્યાનુસાર અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ નબળું હોવાથી વાતાવરણમાં કોઈ બદલાવ આવ્યો નથી. ચાર દિવસ સુધી તાપમાન ૨ થી ૪ ડિગ્રી ઊંચું જવાનું હોવાથી લઘુતમ તાપમાન ૧૨ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news