વટવા જીઆીડીસીમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે
અમદાવાદઃ વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી. જીઆઈડીસી ફેઝ 4માં આવેલી જયશ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ ફેક્ટરીમાં આગની ઘટના બનવા પામી હતી. બપોરના … Read More