ગુજરાતમાં ૨૦ નવેમ્બર સુધી માવઠાની શક્યતાઓ

બંગાળની ખાડીમાં સર્જાયેલી અપર એર સાઇક્લોનિક સર્ક્‌યુલેશન સિસ્ટમ અરેબિયન સમુદ્ર તરફ આગળ વધી રહી છે, જેના પગલે ભેજવાળા પવન ગુજરાત તરફ આવતા હાલમાં ઉત્તર પૂર્વ તરફથી આવતા ઠંડા પવન સાથે … Read More

કેરલમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન : ૨૬નાં મોત

કેરળમાં ભારે વરસાદને કારણે નુકસાન થયું છે. ઓછામાં ઓછા ૨૭ મૃતદેહો બહાર કાવામાં આવ્યા છે, વધુ ૨૧ લાપતા છે અને ઘણા લોકોએ પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે.છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ … Read More

ઉત્તર ગુજરાતમાં ૬ ડેમોમાં પાણીની આવક છતાં ઉનાળામાં પાણીની અછત વર્તાય તેવી સંભાવના

ઉત્તર ગુજરાતના જિલ્લામાં સરેરાશ ૨૨.૪૦ ઇંચ વરસાદ સાથે ચોમાસાએ વિદાય લીધી છે. ૨૨.૬૪% વરસાદની ઘટ સાથે છેલ્લા ૩૪ વર્ષમાં ૧૨મું સૌથી નબળુ ચોમાસુ રહ્યું છે. સૌથી ઓછો ૫.૫૬ ઇંચ વરસાદ … Read More

દેશમાં વરસાદી વાતાવરણ અનેક રાજ્યો એલર્ટ પર

ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અનેક વિસ્તારોમાં પણ વાતાવરણે પલટો લીધો છે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે હરિયાણાના ગોહાના, ગન્નૌર, જીંદ, પલવલ, ઔરંગાબાદ, સોનીપત, નૂંહ, સોહાના, માનેસરમાં જ્યારે યુપીના મથુરા, હાથરસ, નરૌરા, … Read More

ઉપલેટાના ખેડુતોની વ્યથા ફૂલોના ખેતરમાં અનરાધાર વરસાદથી નુકશાન

ઉપલેટાના સીમ વિસ્તારમાં આવતા મોજ નદીના કિનારે આવેલ આ ખેતરોની હાલત જોતા ખેતરો ઉપરથી કોઈ મોટી આફત પસાર થઈ હોય તેવું લાગે છે. આ ખેતરો ફૂલના છોડના ખેતર હતા. અહીં … Read More

ગુજરાતમાં સિઝનનો ૯૬.૩૭ ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં સાવર્ત્રિક ૧૭ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જો ઝોન વાઈઝ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે સિઝનનો ૧૧૬ ટકા વરસાદ પડ્યો … Read More

ઝાંઝરડા ગામમાં મગફળી પલળી જતા ખેડુતોને નુકસાન

જૂનાગઢ જીલ્લામાં ખેડૂતોને વરસાદ અનીયમીત હોવાથી ખેડૂતોને ખેતી પાકમાં ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ઝાંઝરડા ગામના ખેડૂતોએ ૧ વીઘાની મગફળી વાવતેરમાં ૧૦ થી ૧૨ હજારનો ખર્ચ કરી નાખ્યો છે. … Read More

સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં ૩ દિવસ વરસાદી ઝાપટાંની આગાહી

નવરાત્રીમાં પણ મેઘધારા વહેવાનું શરૂ રહ્યું છે. શનિવારે ગોંડલ શહેરમાં દોઢ કલાકમાં ૪ ઇંચ જેટલો વરસાદ પડી જતાં માર્ગો પર નદીઓ વહી હતી અને ગ્રામ્ય પંથકમાં ખેતરો ચેકડેમ જેવા બની … Read More

રાજકોટમાં હવે ૦૯ ઈંચ વરસાદ પડે તો ૧૦૦ વર્ષનો નવો વિક્રમ

રાજકોટ  મહાપાલિકાના ચોપડે ૧૯૧૭થી ૨૦૨૦ સુધીનો વરસાદ નોંધાયેલો છે અને તેમાં સૌથી વધુ વરસાદ ૨૦૧૯માં ૧૫૨૮ મી.મી. યાને કે ૬૧ ઈંચ છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સેન્ટ્રલ ઝોનનો ૧૩૨૨ મી.મી. … Read More

રાજ્યમાં સીઝનનો ૯૦% વરસાદ નોંધાયો

રાજ્યમાં બુધવારે મેઘ મહેર જારી રહેતા ૧૮૦ તાલુકામાં હળવાથી લઇને ભારે અને કેટલાક તાલુકામાં અતિભારે વરસાદ જારી રહ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જળાશયો છલકાઇ જતા ડેમના દરવાજા ખોલવાની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news