Paryavaran Today Breaking: નારોલમાં આવેલી મહાલક્ષ્મી ફેબ્રિક્સ મિલ્સ લિમિટેડમાં લાગી ભીષણ આગ
અમદાવાદઃ શહેરમાં આવેલી નારોલ સ્થિત એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી છે. આ આગ આજે સવારના સમયે લાગી હોવાની જાણકારી મળી રહી છે. શહેરની નારોલમાં આવેલી મહાલક્ષ્મી ફેબ્રિક્સ … Read More