નર્મદાના પાણીની માંગ સાથે પાલનપુરમાં ખેડૂતોની રેલી

વડગામ તાલુકાના ખેડૂતો છેલ્લા ૨૫ વર્ષથી કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવાની માગ કરી રહ્યા છે. જોકે, આજદીન સુધી આ માગ ન સંતોષાતા ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. પાલનપુર … Read More

રાજકોટમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીરનો જથ્થો ઠલવાશે

રાજકોટ શહેરમાં પાણીની અછતના ભણકારા વાગી રહ્યા હતા. રાજકોટમાં ચોમાસા દરમિયાન છલકાઈ જતા જળશયોમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણી ખૂટી જાય છે, જેથી નર્મદા ડેમમાંથી પાણી માગવામાં આવે છે. રૂપાણી … Read More

કોઈપણ રાજકીય પાર્ટી આવે મૂળી તાલુકાને પાણી આપો : ખેડુત આગેવાનો

સુરેન્દ્રનગર જીલ્લામાંથી સમગ્ર સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં નર્મદાનાં નીર પહોંચી ચૂક્યા છે અને સુરેન્દ્રનગર જીલ્લો સૌરાષ્ટ્રનું ક્ચ્છનું પાણિયારું છે. સુરેન્દ્રનગર જીલ્લાનાં ખેડૂતો જ નર્મદા થી વંચિત રહ્યાં છે. મૂળી તાલુકાનાં ગામોમાં … Read More

વિસનગરમાં મહિના બાદ નર્મદાનું પાણી મળતું થઈ જશે

વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક મહિના બાદ વિસનગર શહેર અને તાલુકાની જનતાને નર્મદાનાં નીર મળતાં થતાં પાણીની સમસ્યાથી કાયમી છુટકારો મળશે તેમ વિસનગર પાલિકા દ્વારા આયોજિત … Read More

નર્મદા ડેમમાંથી પાણીનો જથ્થો છોડાતા નાંદોદ તાલુકાના પોઇચા ગામે ચાર જેટલા પ્રવાસીઓ ડૂબ્યા

નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનતંત્ર દ્વારા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામે નર્મદા નદીમાં સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટીમાં ઝડપથી વધારો થતાં એકાએક નર્મદા ડેમમાંથી પાણીનો જથ્થો છોડવાને લીધે પાણીના ઝડપી … Read More

ટપ્પર ડેમમાં એક માસમાં નર્મદાનું એક હજાર એમસીએફટી પાણી ઠલવાશે

કચ્છમાં વરસાદ ખેંચાઇ જતા મોટા ભાગના જળાશયો ખાલી છે. તેવામા પીવાના પાણી ની ખપતને પહોંચી વળવા ટપ્પર ડેમમાં ચાલુ મહિનાના આરંભથી નર્મદાનુ પાણી ઠલવાઇ રહ્યુ છે. 1 માસમા 1000 ક્યુબીક … Read More

કચ્છ: લીલું કચ્છ? હા

વરસાદ આધારિત ખેતી એ ખેતીનો એક પ્રકાર છે જે પાણી માટે વરસાદ પર આધાર રાખે છે. ઓછા વરસાદને કારણે કચ્છ દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. નર્મદાનું પાણી હવે નર્મદા કેનાલ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news