મોરબી ઝૂલતા પૂલ દૂર્ઘટનાની પ્રથમ વરસીએ મૃતકોને વિનમ્ર શ્રદ્ધાંજલી, અદાણી ફાઉન્ડેશન દ્વારા અનાથ બાળકોને ₹ 5 કરોડની માતબર સહાય
અમદાવાદ: મોરબી ઝૂલતા પૂલ તૂટી પડવાની હૃદયદ્વાવક ઘટનાની પ્રથમ વરસીએ અદાણી ફાઉન્ડેશન મૃતકોને વિનમ્ર શ્રદ્ધાંજલી અર્પે છે. અદાણી ફાઉન્ડેશન એ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના પીડિતોના દુ:ખમાં સહભાગી થઈ મદદરૂપ થવા પ્રતિબદ્ધ છે. … Read More