અમેરિકામાં બરફની ચાદરો ફેલાઈ, માઇનસ ૩૪ ડિગ્રીથી સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત

અમેરિકામાં હાડ થિજવતી ઠંડી પડી રહી છે. મોંટાનાના કેટલાક વિસ્તારોમાં તાપમાન શૂન્યથી લઈ ૩૪ ડિગ્રી સેલ્સિયસ નીચે ગયુ છે. શિયાળાની ઠંડીની કારણે સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. લોકોને … Read More

ઉત્તરાખંડના જોશીમઠ બાદ હવે બદ્રીનાથમાં ભૂસ્ખલનનો ખતરો!..

બદ્રીનાથ મંદિર પર જમીન ધસવાનો ખતરો મંદિરના મુખ્ય દ્વારમાં જ તિરાડ પડી ગઈ જોશીમઠમાં ભૂસ્ખલન બાદ બદ્રીનાથ મંદિર હવે ખતરામાં હોવાનું કહેવાય છે. હવે બદ્રીનાથ મંદિરના મુખ્ય દરવાજામાં તિરાડ પડી … Read More

IMDએ પર્વતીય રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું, ઉત્તરાખંડ અને હિમાચલમાં ૬ સપ્ટેમ્બર સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું

હિમાચલપ્રદેશ: એક સપ્તાહની રાહત બાદ પર્વતીય રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ બંને રાજ્યોમાં ૬ સપ્ટેમ્બર સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું … Read More

હિમાચલમાં વાદળ ફાટ્યું, 15 બાળકો સહિત 51 લોકોને બચાવાયા

શિમલા: હિમાચલ પ્રદેશમાં આપત્તિની આ ઘડીમાં, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના જવાનો અસરગ્રસ્ત લોકોની મદદ માટે દેવદૂતની જેમ અસરગ્રસ્તો માટે સહારો બનીને આગળ આવ્યા છે. NDRFની 14મી બટાલિયનએ મંડી જિલ્લાના … Read More

હિમાચલમાં ફરી તબાહીનું જોખમ!.. ૧૨માંથી ૮ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

હિમાચલ પ્રદેશમાં ૨ દિવસ ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું હિમાચલપ્રદેશઃ મંગળવારે હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યાની સ્થાનિક હવામાન કચેરીએ રાજ્યના ૧૨માંથી ૮ જિલ્લાઓમાં રાત્રિ … Read More

હિમાચલને ડિઝાસ્ટર ઝોન જાહેર, ૧૭૦૦૦ જગ્યાએ ભૂસ્ખલનનો છે ખતરો

હિમાચલપ્રદેશઃ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યમાં વરસાદ-પૂર અને ભૂસ્ખલનના કારણે છેલ્લા ચાર દિવસમાં ૭૪ લોકોના મોત થયા છે, જયારે હજારો લોકોનું રેસ્ક્યુ ક૨વામાં આવ્યું છે. રાજ્ય સ૨કારને … Read More

હિમાચલમાં તરણા ટેકરી હવે તુટી જવાના આરે, લોકો ઘર છોડીને ભાગ્યા, અત્યાર સુધીમાં ૩૩૦ લોકોના મોત

હિમાચલપ્રદેશઃ હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે મુશ્કેલી સર્જાઈ છે. અત્યાર સુધીમાં ૩૩૦ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ૧૩ ઓગસ્ટથી અત્યાર સુધીમાં ૭૪ લોકોએ અકસ્માતમાં … Read More

આકાશી આફતઃ હિમાચલમાં વરસાદે તબાહી મચાવી, અત્યાર સુધીમાં ૭૧ લોકોના મોત

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડોમાં તબાહી સર્જાઈ છે. અહીં સદીઓથી બનેલા ભગવાનના મંદિરો ધરાશાયી થઈ રહ્યા છે, મકાનો નષ્ટ થઈ રહ્યા છે અને ઐતિહાસિક શહેરોનું અસ્તિત્વ જોખમમાં છે. સિમલા જેવું … Read More

દેહરાદૂન જિલ્લામાં ભૂસ્ખલનથી નવ મકાનો અને સાત ગૌશાળા નષ્ટ

દેહરાદૂન:  ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના વિકાસ નગર તાલુકા હેઠળના મદર્સૂ, મજરા જાખનમાં બુધવારે બપોરે ભૂસ્ખલનને કારણે કુલ નવ ઈમારતો અને સાત ગૌશાળા ધરાશાયી થઈ ગઈ હતી. દિવસના કારણે કોઈ માનવ કે … Read More

હિમાચલમાં ફરી તબાહીની આશંકા : આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી

ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ  ફરી એકવાર વરસાદ અને પહાડો પર ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. હિમાચલ પ્રદેશના સિરમૌરમાં વાદળ ફાટ્યું. અહીં લોકોના મકાનો કાટમાળથી ભરાઈ ગયા છે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news