ઈસરોના વૈજ્ઞાનિકોને મળીને મોદી રોકી ન શક્યા ખુશીના આંસુ
બેંગલુરુ: 23 ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગની ચંદ્રયાન-3 ની ભવ્ય સિદ્ધિને પગલે, આજે શનિવારે સવારે એક આનંદની ક્ષણ જોવા મળી, જ્યારે ભારતીય અવકાશ સંસ્થા (ISRO) ટીમના વૈજ્ઞાનિકોને … Read More