ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ આગનું તાંડવઃ મહિલાઓ સહિત 18 શ્રમિકોના મોત

બનાસકાંઠાના ડીસામાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ પ્રચંડ બ્લાસ્ટથી ગોડાઉનનું ધાબુ જમીનદોસ્ત મહિલાઓ સહિત 18 શ્રમિકોના મોતની માહિતી દીપક ટ્રેડર્સ નામની ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ બનાસકાંઠાઃ ગુજરાતમાં … Read More

બાવળાનાં ઢેઢાળ ગામે આવેલી શ્રી કેમિકલ ફેક્ટરીમાં ૨ શ્રમિકનાં મોત

બાવળા પોલીસે ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહનો પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી અમદાવાદ: અમદાવાદના બાવળાની એક ખાનગી કેમિકલ કંપનીમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં બે લોકોના મોત થયા હોવાના … Read More

ધોળકા કેડિલા કંપનીના બાથરૂમની અંદર ગેસ કેમ બન્યો? મહિલા કર્મચારીના મોતનું કારણ ક્યારે થશે ઉજાગર?

મોત કયા ગેસના કારણે થયું છે એ પીએમ રિપોર્ટથી સાબિત થઈ શકે છે ડોમેસ્ટિક પાણીની જગ્યાએ અન્ય કેમિકલ વેસ્ટ પાણી ખારકુવામાં વહાવવામાં આવતું તો નથી ને? સંબંઘિત તંત્રના અધિકારીઓ ગેસ બનવા પાછળનું કારણ શું … Read More

હજીરાની AMNS કંપનીમાં વિસ્ફોટ સાથે આગ પ્રસરી, ૪ કર્મચારીઓના મોત અને અન્ય લોકો ઘાયલ થયા

સુરતઃ વર્ષના અંતિમ દિવસે શહેરમાં આગ લાગવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં શહેરના હજીરા વિસ્તારમાં આવેલી AMNS ઈન્ડિયા કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીના કોરેક્સ પ્લાન્ટમાં … Read More

આગ દુર્ઘટના બાદ ગોપાલ નમકીનમાં  પ્રોડ્‌કશન અટકાવવાના આદેશ કરવામાં આવ્યા

વહીવટીતંત્ર દ્વારા સલામતીને લઈને સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રિપોર્ટ ના આવે ત્યાં સુધી ફેકટરીમાં પ્રોડકશન ના કરવાનો આદેશ આપ્યો રાજકોટઃ રાજકોટની ગોપાલ નમકીનની ફેકટરીમાં આગ દુર્ઘટના બાદ પ્રોડ્‌કશન અટકાવી દેવાના આદેશ … Read More

ઔદ્યોગિક અકસ્માતોઃ ઔદ્યોગિક સલામતી અને પર્યાવરણ સુરક્ષાની જવાબદારી કોની?

રાજ્યમાં ઔદ્યોગિક અકસ્માતોની વણથંભી વણઝાર ક્યારે અટકશે…!? રાજ્યમાં ઔદ્યોગિક સલામતીનો છેદ ઉડી જતો જોવા મળી રહ્યો છે જરૂરી મેન પાવર વિના DISHની હાલત કાંડા કપાયેલા હાથ જેવી ઔદ્યોગિક સલામતીના નિયોમોના … Read More

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્ષ ઈન્ડિયા પ્રા લી.કંપનીમાં બ્લાસ્ટ, 4 કામદારોના મોત

કંપનીમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા આ બ્લાસ્ટ થયો ફરી એક વાર ઔદ્યોગિક સલામતીનો છેદ ઉડી જતો જોવા મળ્યો ઔદ્યોગિક સલામતીના પાલનમાં ગુજરાત કેમ નથી બની રહ્યું અગ્રણી? ભરૂચઃ અંકલેશ્વર જીઆઈડીસીમાં … Read More

વર્તમાન ઉપેક્ષિત સ્થિતિમાં DISH ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતો સંબંધિત અપેક્ષિત કાર્યો કરી શકતું નથી

ફેક્ટરી એક્ટ 1948 હેઠળ ડિરેક્ટોરેટ ઑફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH)ની રચના કરાઈ છે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન બાદ ફેક્ટરીઓની કામગીરી ફરી શરૂ કર્યા બાદ ઔદ્યોગિક અકસ્માતોમાં વધારો 2022 અને 2023 બે … Read More

નારોલ જીઆઈડીસી ગેસ દુર્ઘટનામાં રૂલ-9ના નિયમોના ઉલ્લંઘનની તપાસમાં જીપીસીબીની નિષ્ક્રિયતા કે લાચારી?

અમદાવાદઃ નારોલ સ્થિત ટેક્સટાઇલ એકમમાં થયેલ ગેસ ગળતરના કેસમાં જીપીસીબી દ્વારા દેવી સિન્થેટિક વિરૂદ્ધ કાર્યવાહી કરી ક્લોઝર આપવામાં આવ્યું હોવાનું તેમજ રૂપિયા 25 લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું જાણવામા આવેલ … Read More

સ્પેન્ટ એસિડનો ઉપયોગ + ખોટી પ્રક્રિયાઓ = ગોઝારી-ગંભીર ઘટનાઓ

રૂલ-૯ની મંજૂરી મેળવ્યાં વગર આવી રીતે સ્પેન્ટ એસિડનો ઉપયોગ કરવાથી નામદાર એનજીટી તથા સુપ્રિમ કોર્ટના કાયદાનો ભંગ યોગ્ય પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE)થી સજ્જ ન હોય તેવા કામદારો બની શકે છે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news