‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ સહાય યોજના હેઠળ રાજ્યના જીઆઈડીસી લઘુ ઉદ્યોગોને 963 કરોડની સહાય અપાઈઃ બળવંતસિંહ રાજપુત
ગાંધીનગરઃ રાજ્યની જીઆઈડીસીમાં કાર્યરત લઘુ ઉદ્યોગોના વિકાસ માટે વર્ષ 2009માં ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ સહાય યોજના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરવામાં આવી હતી. આ સહાય યોજના … Read More