હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે ભારે તારાજી સર્જી, હરિયાણા પણ અવિરત વરસાદથી ત્રસ્ત
છેલ્લા ૩ દિવસથી મૂશળધાર વરસાદ, પાણી ભરાઈ જવા અને પૂરના કારણે રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં વિનાશ સર્જાયો છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઉત્તરાખંડ અને … Read More